Browsing: Breaking News

Breaking News
0

યાત્રાધામોનાં વિકાસ માટે સરકાર કયારેય પીછેહઠ નહી કરે : પ્રવાસન સતામંડળમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ સહિત ૧૧ સભ્યોની નિમણુંક કરાશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વિધાસભા ગૃહમાં જણાવ્યું છે કે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મક્ક નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. લાખો શ્રધ્ધાળુઓની આસ્થા સમાન…

Breaking News
0

ઉના નજીક રીક્ષા પલ્ટી જતાં ચાલકનું મોત

ઉના તાલુકાનાં દેલવાડા-સીમર જતા રોડ ઉપર ખજુદરા ગામેથી મજુરો લઈ એક છકડો રીક્ષા જતી હતી ત્યારે રીક્ષા પલ્ટી મારી જતાં રીક્ષા ચાલક છગનભાઈ ભાયાભાઈ સોલંકીનું સ્થળ ઉપર જ મૃત્યું નિપજયું…

Breaking News
0

અતિવૃષ્ટીએ વધુ એક અન્નદાતાનો ભોગ લીધો : એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતાં ચકચાર

જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઊભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી…

Breaking News
0

કૃષિ બિલના વિરોધમાં આવતીકાલે દેશવ્યાપી હડતાલ, ભેંસાણ યાર્ડ જાેડાશે

આવતીકાલે કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં હડતાલ જાહેર કરવામાં આવેલ છે જેમાં ભેંસાણ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટો પણ જાેડાશે અને ભેંસાણ માર્કેટીંગ યાર્ડ ખાતે હરરાજી બંધ રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા…

Breaking News
0

રાજ્યનાં ઇન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરબદલ : જૂનાગઢમાં એચ.પી.જાેશી મુકાયા

રાજ્યના ઇન્કમટેક્સ વિભાગમાં મોટાપાયે ફેરફારા કરાયા છે. રાજ્યના ૯૧ જેટલા આસિસ્ટન્ટ કમિશ્નરની બદલી કરાઈ છે. રાજકોટના એચ.પી.જોશીને જૂનાગઢ, ચેતન કાચાને જામનગર અને રોહિત વર્માની સુરતમાં ટ્રાન્સફર કરાઈ છે. જયારે રાજકોટમાં…

Breaking News
0

રાજ્યમાં ગુનાખોરી રોકવા નવો કાયદો જરૂરી નથી હયાત કાયદાનો ઈમાનદારીથી અમલ કરો તોય સારૂ

રાજ્યમાં અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા પર્યાપ્તજ કાયદા છે. જે તે ગુનાઓ માટે જે તે કાયદામાં કડકમાં કડક સજાની જાેગવાઈ છે. જેથી રાજ્યને નવા કાયદાની જરૂર નથી. પરંતુ કાયદાઓનો યોગ્ય અમલ કરવાની…

Breaking News
0

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં રસાકસી : પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ

લોકશાહીમાં ચૂંટણીને એક પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ આવા જ પર્વની શરૂઆત થઈ ચુકી છે. સાહિત્ય ક્ષેત્રે પોતાનું અમુલ્ય યોગદાન આપનારા મુઠ્ઠી ઉંચેરા સાહિત્યકારોએ આ…

Breaking News
0

જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં જ ઓક્સિજન પ્લાન શરૂ કરવા માંગણી

તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસ વધી રહેલ છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી અને ઘટ પડતા ઓક્સિજનની…

Breaking News
0

જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં જ ઓક્સિજન પ્લાન શરૂ કરવા માંગણી

તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસ વધી રહેલ છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી અને ઘટ પડતા ઓક્સિજનની…

Breaking News
0

ઝાલણસર સેવા સહકારી મંડળીમાં ચોરી

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે આવેલી ઝાલણસર સેવા સહકારી મંડળીમાં ચોરીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે વિજયભાઈ ગોરધનભાઈ બામરોલીયા (ઉ.વ.૪૦)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આરોપીએ…