Browsing: Breaking News

Breaking News
0

ભેંસાણનાં છોડવડી ગામની સગીરવયની દિકરીને ભગાડી જતાં ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં છોડવડી ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી રોહિત ભાવેશભાઈ ડોડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદી પરિવારની સગીરવયની દિકરીને લલચાવી ફોંસલાવી…

Breaking News
0

નાની પીંડાખાઈ, ઝાલણસર, પસવાડા, આંત્રોલી, ચોરવાડ અને ખોરાસા ગામે જુગાર અંગે દરોડા

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ જેરામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નાની પીંડાખાઈ ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી ધરમશીભાઈ જીવરાજભાઈની વાડીની ઓરડીમાં જુગાર રમતાં…

Breaking News
0

કોરોનાની સ્થિતિ સ્ફોટક : જૂનાગઢ શહેરમાં ગઈકાલે ર૩ કેસ કોરોના પોઝીટીવ અને ગ્રામ્યમાં ૮ સહિત ૩૧ નવા કેસ નોંધાયા

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી તહેવારોની ઉજવણી અંગે લોકોમાં પણ ભારે દ્રીધા પ્રવર્તી રહી છે. એક તરફ લોકોનું મન તહેવારો ઉજવવા થનગની રહ્યું છે. તો બીજી તરફ કોરોનાની મહામારીનાં સંક્રમણકાળનાં…

Breaking News
0

બકરી ઈદ તથા રક્ષાબંધનની સાથે જ શ્રાવણ માસનાં તહેવારોનો પ્રારંભ થશે

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી તહેવારોની ઉજવણી અંગે લોકોમાં પણ ભારે દ્રીધા પ્રવર્તી રહી છે. એક તરફ લોકોનું મન તહેવારો ઉજવવા થનગની રહ્યું છે. તો બીજી તરફ કોરોનાની મહામારીનાં સંક્રમણકાળનાં…

Breaking News
0

સવા લાખ રૂપિયાની કિંમતનું કેબલ ચેક કરવાનું મશીન મુળ માલિકને પોલીસે પરત કર્યું

જૂનાગઢ પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનના આધારે મુળ માલીકને સવા લાખ રૂપિયાની કિંમતનાં કેબલ ચેક કરવાનું મશીન પરત કરી સરાહનીય કામગીરી કરી છે. આ અંગેની વિગત પ્રમાણે તા. ૨૪-૦૭-૨૦૨૦નાં રોજ હિતેષભાઇ…

Breaking News
0

સુખનાથ ચોકમાં હિન્દુ-મુસ્લીમ એકતા સમિતિ દ્વારા માસ્કનું વિતરણ – અધિકારીઓનું સન્માન

વૈશ્વિક મહામારી કોરોનાને લઈ લોકોના સ્વાસ્થ અને સુખાકારી માટે અનેક ગાઈડલાઈનો બહાર પાડી જાગૃત કરવામાં આવી રહેલ છે. ત્યારે આ અન્વયે પરસ્પર સંક્રમણ ના ફેલાય તે હેતુસર દરેક નાગરિકોએ મોઢા…

Breaking News
0

ખંભાળીયામાં એકસીસ બેન્કનું એટીએમ આગમાં ભસ્મીભુત

ખંભાળિયામાં નગરગેઇટ રોડ ઉપર એકસીસ બેંકના એ.ટી.એમ.ના સ્થળે એસીમાં શોક સરકીટ થતાં આગ લાગી હતી. ખાલી રહેલા એ.ટી.એમ.માં આ આગ લાગતા અંદરનું ફર્નીચર, ખુરશી, લાકડા સળગવા લાગતા આગની જવાળાઓ ફેલાતા…

Breaking News
0

ખંભાળીયા-ભાણવડ રોડ ઉપર ગુંદા ગામ પાસે પૂલ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો

ખંભાળીયા-ભાણવડ રોડ ઉપર ગુંદા ગામના પાટિયાથી સાજડયારી પાટિયાની વચ્ચેનો વધુ એક પુલ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. હાલમાં ગુંદાગામમાં થઈને રોડ ડાયવર્ટ કરાયો છે. પુલના બંને બાજુ વોકળો આવેલ હોવાથી…

Breaking News
0

ઉનામાં ૧ કલાકમાં ૧ ઇંચ તથા ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઉના શહેરમાં એક કલાકમાં એક ઇંચ તથા ગ્રામ્ય વિસ્તારના દેલવાડા, નવાબંદર, સીમર, વાસોજ, વગેરે ગામોમાં સરેરાશ દોઢ ઇંચ…

Breaking News
0

મુંબઈની ઝૂંપડપટ્ટીના ૫૭% લોકો, અન્ય વિસ્તારના ૧૬% લોકો કોરોનાથી સંક્રમિત

મહારાષ્ટ્રના મુખ્ય મથક એવા મુંબઈમાં કોરોના સંક્રમણ અંગે હાથ ધરાયેલા એક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૫૭ ટકા લોકો જ્યારે અન્ય વિસ્તારના ૧૬ ટકા લોકો કોરોનાથી…