Browsing: Breaking News

Breaking News
0

આવતીકાલે જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.એસ. ઉપાધ્યાય ચાર્જ સંભાળશે

તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ૩૪ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમીક શિક્ષણાધિકારીની સામુહિક બદલી કરવામાં આવતા જૂનાગઢ જિલ્લાના શિક્ષણાધિકારી એન.કે.મકવાણા નર્મદા ખાતે બદલી થતા તેમની જગ્યાએ રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયની…

Breaking News
0

ગીરગઢડામાં દિપડાનો મૃતદેહ મળ્યો

ઉનાનાં ગીરગઢડા ગામે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાનનું બાંધકામ ચાલુ હોય રાત્રીનાં શિકારની લાલચમાં એક પુખ્ત ઉંમરનો દિપડો આવેલ અને વહેલી સવારે મૃત હાલતમાં પડેલ હોય ગીર વન વિભાગને જાણ કરતાં…

Breaking News
0

ખંભાળિયામાં ત્રણ દુકાનોમાં ચોરી કરી, પોલીસને પડકાર ફેંકતો સલાયાનો તસ્કર ઝબ્બે

ખંભાળિયા શહેરમાં છેલ્લા બે માસના સમયગાળા દરમ્યાન પાન- મસાલાની ત્રણ દુકાનોમાં ચોરી થયાના બનાવ બે દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાયા હતા. આ ગુનામાં એલ.સી.બી. પોલીસે મુખ્ય આરોપી એવા સલાયાના ભડેલા…

Breaking News
0

લોકડાઉન બાદ ગુજરાતમાં શુટિંગ શરૂ કરનાર પ્રથમ ક્રુમાંના એક બનવા માટે ખુશી છે : જય વ્યાસ

લોકડાઉન બાદ હાલ ગુજરાતમાં ઘણા બધા શુટિંગ શરૂ થઈ ગયા છે, જેમાં પ્રથમ વેબ ફિલ્મનું શૂટિંગ જય વ્યાસ પ્રોડક્શન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જય વ્યાસ પ્રોડક્શન બેનરની આ પ્રથમ…

Breaking News
0

માંગરોળ : ફકીર સમાજનાં હોદ્દેદારોની નિમણુંક કરાઈ

માંગરોળ સ્થાનિક સમસ્ત ફકીર સમાજની વાર્ષિક મીટીંગ યોજાઈ હતી જેમાં સદર તરીકે હાજી સતારશા રહીમશા બાનવા, પ્રમુખ તરીકે ફકીર સમાજના યુવા નેતા બાનવા ઇશમાઈલશા દાદા શાની બિનહરીફ પ્રમુખ તરીકે નીમણુંક…

Breaking News
0

સરકારે બેંકોને વ્યાજનું વ્યાજ વસૂલતી ના રોકતા સુપ્રીમ ધૂંઆપૂંઆ

કોરોનાને કારણે વેપાર-ધંધા ઠપ્પ થઈ જતાં બેંકોએ લોનધારકોને ઓગસ્ટ મહિના સુધી ઈએમઆઈ ભરવામાંથી રાહત આપી છે. આ યોજનાનો લાભ લીધો છે, તેમણે ઈએમઆઈમાં જે વ્યાજ ચુકવવાનું થતું હતું તેના ઉપર…

Breaking News
0

સુરતનાં માલધારીએ રૂા. પ.૧૧ લાખમાં ભેંસ ખરીદી !

ભુજનાં કુનરીયાનાં પશુપાલક ભરતભાઈ લખમણ ડાંગરની ધાલુ પ લાખ ૧૧ હજારમાં વેંચાઈ છે. આ ભેંસ સુરતનાં માલધારી કાળુભાઈ દેસાઈએ ખરીદી છે. આ ભેંસની ઓળખ અન્ય ભેંસો કરતા ખાસ હોય છે,…

Breaking News
0

ઓગસ્ટમાં કંપનીઓની જબરદસ્ત કમાણી, માર્કેટ વેલ્યુ ર૦ દિવસમાં ૧૦ લાખ કરોડ વધી

શેરબજાર માટે ઓગસ્ટ મહિનો શુકનવંતો સાબિત થયો હોય તેમ રોકાણકારોએ ઈચ્છા મુજબ કમાણી કરી છે. બજારમાં લીસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યુ ૧૪૬ લખ કરોડથી વધીને ૧પ૬ લાખ કરોડ પહોંચી ગઈ…

Breaking News
0

ભીખારીઓ ઉપર સર્વે : પાંચ તો પોસ્ટ ગ્રેજયુએટ નિકળ્યા !

જયપુરમાં પોલીસે ભિક્ષુકોનો સર્વે કર્યો હતો. પાંચ ભીખારી પોસ્ટ ગ્રેજયુએટ સ્તરની ડિગ્રી ધરાવે છે. ૧૯૩ સ્કુલમાં ભણેલા છે. ૩૯ ભિક્ષુકો લખી – વાંચી શકતા હતા, જયારે ૯૦૩ અભણ હતા. ૧૧૬ર…

Breaking News
0

સરકારી અને ખાનગી ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે છ સપ્તાહમાં અહેવાલ આપો

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે ખાનગી અને સરકારી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે વિસ્તૃત અહેવાલ માંગી રાજ્યના તમામ મહાનગરો અને…