Browsing: Breaking News

Breaking News
0

ચોરવાડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મ દિવસની ઉજવણી

ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઇ સોમૈયા મંથનભાઈ ડાભી દ્વારા મોદીના જન્મ દિવસની અનોખી ઊજવણી કરવામાં આવી હતી. તા.૧૭/૦૯/૨૦૨૦ ગુરૂવાર અમાસના પાવન પર્વ નિમિત્તે લોક લાડીલા શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે…

Breaking News
0

જૂનાગઢમાં સ્વચ્છતા ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને ‘સેવા સપ્તાહ’ અંતર્ગત વોર્ડ નં.૫ ના ચોબારી રોડ, જનકપુરી સોસાયટી, ખોડિયાર નગર – ૧ ખાતે સ્વચ્છતા ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ…

Breaking News
0

ઓનલાઈન પરીક્ષામાં ગુજરાતમાં ટોપટેનમાં સ્થાન મેળવ્યું

અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે જેને કારણે શાળાઓ બંધ છે જેથી સરકાર દ્વારા હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર શિક્ષા ગાંધીનગરના હોમ…

Breaking News
0

વેરાવળના મધ્યમ વર્ગીય યુવાને ડિપ્લોમા એન્જિનિયરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ કમાંક પ્રાપ્ત કરી સફળતા પ્રાપ્ત કરેલ

શિક્ષણથી જ વ્યક્તિના જીવનમાં પ્રકાશ થાય છે આ વાત ને સાબિત કરી છે વેરાવળના પટની સમાજનાં એક મધ્યમ વર્ગના વિદ્યાર્થી પંજા નોમાન ગુલામ હુસેન કે જે ઓમ એનજીનીયરીગ જૂનાગઢ ખાતે…

Breaking News
0

જૂનાગઢમાં ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરીયાદ

બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જયવંતસિંહે ઝાંઝરડા ચોકડી પાસે બનેલા બનાવ અંગે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, મુળ માંગરોળનાં અને સરદાબાગ ઘાંચીપટ વિસ્તારમાં રહેતા આરીફ કાસમભાઈ બકસા તથા…

Breaking News
0

જૂનાગઢનાં ગિરનારમાં રોપવેની કામગીરી અંતિમ તબક્કામાં, ઓસ્ટ્રીયાથી નિષ્ણાતોની ટીમ જૂનાગઢ પહોંચી

જૂનાગઢની ગિરનાર તળેટીમાંથી અંબાજીના મંદિર સુધી ભાવિકોને સુવિધા આપવા માટેની મહત્વાકાંક્ષી રોપવે યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે. આગામી તા. ૯-૯-ર૦ર૦ના રોજ રોપવે યોજનાનું લોકાર્પણ કરવા માટેની તૈયારી પૂરજાેશમાં…

Breaking News
0

બેટરીથી ચાલતા ટુ – વ્હીલર વાહનો માટે સહાય યોજનાની ગુજરાત સરકારની જાહેરાત

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણ અટકાવવા ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવાનું જણાવતા રાજ્યમાં બેટરી સંચાલિત ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોના ઉપયોગ માટે સહાય યોજનાની…

Breaking News
0

કોરોના સંક્રમણને જાેતા રાજકીય પક્ષો દ્વારા હવે રેલીઓ અને સભાઓ નહી યોજાય

રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ મામલે હાઈકોર્ટમાં થયેલ સુઓમોટો બાદ હાઈકોર્ટે રાજકીય પક્ષો અને નેતાઓ તેમજ જનતાને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે રાજકીય લોકો સહિતના…

Breaking News
0

કોરોના સંક્રમણને જાેતા રાજકીય પક્ષો દ્વારા હવે રેલીઓ અને સભાઓ નહી યોજાય

રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ મામલે હાઈકોર્ટમાં થયેલ સુઓમોટો બાદ હાઈકોર્ટે રાજકીય પક્ષો અને નેતાઓ તેમજ જનતાને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે રાજકીય લોકો સહિતના…

Breaking News
0

જૂનાગઢ : એકટીવાની ચોરીનાં બનાવમાં મહિલાની સંડોવણી, પોલીસે કરી કાર્યવાહી

જૂનાગઢ શહેર ખાતે રહેતા યુનુસભાઈ સતારભાઈ મોટલાણી કે જેઓ મજુરી કામ કરી, પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. તા.૧૫-૦૯-૨૦૨૦ ના સાંજના પોણા સાતેક વાગ્યે તેમના પત્ની હોન્ડા એકટીવા નં. જી.જે.૦૪-સી.ડી.-૫૩૯૪ લઇને…