જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સાબલપુર ગામના સર્વે નં.૧૪ની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે અલગ અલગ આસામીઓ દ્વારા જમીનનું અનધિકૃત કબજાે કરી દબાણ કરેલ હોવાનું માલુમ પડતાં મામલતદાર…
ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લામાં ફરજ બજાવતા અને પોલીસ સબ ઈન્સ્પેકટર માટેની ખાતાકીય પરીક્ષાઓ પાસ કરી અને નવા પોસ્ટીંગની રાહ જાેઈને બેઠેલા નવનિયુકત પીએસઆઈઓને નિમણુંક આપવાનો ઓર્ડર ગઈકાલે જારી કરવામાં આવેલ…
જૂનાગઢ શહેરના વણઝારી ચોક નવા નાગરવાડામાં આવેલ કુંભ એપાર્ટમેન્ટમાં રહેતા તેજલબેન દિપેશભાઈ ઝિંઝુવાડીયાને વાળ પકડી અને તેણીને બચાવવા વચ્ચે આવેલ તેની નાની બહેન દેવલબેન પ્રવીણભાઈ કાચાને તેજલબેનના જેઠાણી હેમાલીબેન તથા…
જૂનાગઢમાં ઘાંચીપટ વિસ્તારમાં ડો. શબીર મુળીયાની સામે રહેતા હસીમભાઈ યુનીશઅલી મકવા(ઉ.વ.ર૪)એ પોલીસમાં એવા મતલબીની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના સૈયદવાડા, રીના એપાર્ટમેન્ટની સામે આવેલ રૂપમ નામના પડતર મકાનમાં તા.ર૬-૧ર-ર૦ર૩ કલાક…
કેશોદ તાલુકાના મેસવાણ ગામે એક વાડીમાં રહેતા અને મુળ સેમલી ગામ જીલ્લો બડવાણી, મધ્યપ્રદેશના સાંયાસિગ ભાકલીયા કનાર્સ(ઉ.વ.ર૩) કુવાના કાંઠે નાળીયેરીના ઝાડ પરથી નાળીયેર પાડતા હોય ત્યારે અકસ્માતે કુવામાં પડી જતા…
ગીરીવર ગીરનારની ગોદમાં જૂનાગઢ મહાનગરમાં મોતીબાગ પાસે આવેલ મોતીપેલેસ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ભવ્ય ફુલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી આવેલા શ્રી રામચંદ્ર પ્રભુના અક્ષત કળશને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનાં હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ…
આગામી તા.૩૧ ડિસેમ્બર એટલે થર્ટી ફર્સ્ટની ઉજવણીનો માહોલ સર્વત્ર જાેવા મળી રહ્યો છે ત્યારે આ દિવસો દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ અસામાજીક પ્રવૃતિઓ કરનારાઓ સામે જૂનાગઢ પોલીસ તંત્રએ…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દેશભરમાં હાલ કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે ત્યારે જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ અને ગિરનાર ક્ષેત્રમાં પણ ઠંડીની તીવ્રતા વધી રહી છે.…