Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાંથી ૭ મહિલા જુગાર રમતા ઝડપાઈ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપનસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવીતેજા વાશમશેટ્ટી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એન.આઇ. રાઠોડની સુચના અંતર્ગત…

Breaking News
0

ભેંસાણ ચોકડી ખાતે અંધારાનું સામ્રાજય : હાઈમાસ્ટ ટાવર લગાવવા મુસાફર જનતાની માંગણી

જૂનાગઢ-રાજકોટ હાઈવે ઉપર ભેસાણ ચોકડી રાત્રીનાં સમયે પુરતા વીજ પ્રકાશની સુવિધાનાં અભાવે મુસાફરોની અને રાહદારીઓની સુરક્ષાનાં સવાલો સર્જાયા છે. ભેસાણ ચોકડી ખાતે ભેસાણ, રાણપુર, મેદપરા સહિતનાં ૧૦૦થી વધુ ગામડાઓની જનતા…

Breaking News
0

નાપાસ થનાર વિદ્યાર્થીને ફાયદો થશે : હવેથી પરીક્ષા ક્યારે આપવી તે વિદ્યાર્થી નક્કી કરશે!

જાે બધું ઠીક રહ્યું તો, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દર મહિને પરીક્ષા આપી શકશે. આ દરમિયાન વીએનએસજીયુના સિન્ડિકેટ અને એકેડેમિક કાઉન્સિલે નવી ‘ઓન ડિમાન્ડ એક્ઝામ સિસ્ટમની પદ્ધતિ તૈયાર…

Breaking News
0

શ્રીલંકા ઘરમાં કૂવો ખોદતા ૧૦ કરોડ ડોલરનો ૫૧૦ દ્ભય્નો નીલમ મળ્યો

શ્રીલંકાની ઓથોરિટીઝે દાવો કર્યો છે કે તેમને ત્યાં એક ઘરની પાછળની ખુલ્લી જમીનમાં કૂવાના ખોદકામ સમયે દુનિયાનો સૌથી મોટા નીલમનો બહુમૂલ્યવાન પથ્થર મળ્યો છે. બહુમૂલ્ય પથ્થરોના વેપાર કરનારા એક કારોબારીએ…

Breaking News
0

ઓલિમ્પિકમાં મેડલ્સને બચકું ભરવાની મનાઈ કરાઈ

ઓલિમ્પિક ગેમ્સની પોતાની એક પરંપરા છે, કલ્ચર છે, ઈતિહાસ છે જેને સદીઓથી દરેક એથલીટ ફોલો કરતા આવ્યા છે. પોડિયમ ઉપર ઊભા રહીને મેડલને બચકું ભરવું પણ તેનો જ એક ભાગ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લો કોરોના મુકત થઈ રહયો છે :  ફકત ૨ કેસ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત બે જ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં એક કેસ અને માંગરોળમાં એક કેસ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક વ્યકિતને ડીસ્ચાર્જ…

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પાંચ વર્ષનાં સુશાસનની ઉજવણી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧લી ઓગષ્ટથી ભરચક કાર્યક્રમ

ગુજરાત અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહયું છે કેન્દ્ર સરકારનાં વડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલતી સરકાર દ્વારા પ્રજા વિકાસનાં કાર્યોને આગવી શૈલીની ઓપ આપેલ છે. એટલું…

Breaking News
0

આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થશે અને સોમવારે પૂર્ણ થશે

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત તા.૯-૮-ર૦ર૧ને સોમવારથી થશે અને પૂર્ણ તા.૬-૯-ર૦ર૧ને સોમવારે થશે. આમ શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી અને પૂર્ણાહુતી પણ સોમવારથી થશે. આમ આ વર્ષે શ્રાવણ મહિનાનું મહત્વ…

Breaking News
0

અસહાબા પીરની દરગાહે ઉર્ષની ઉજવણી કરાઈ

ગરવા ગઢ ગિરનાર પર્વતની સાનિધ્યમાં આવેલ અસહાબા પીરની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી દરગાહના ગાદીપતિ ગુલામ હુસેન મિંયાબાપુની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં સી.પી.એમ.ના અગ્રણી બટુકભાઈ મકવાણા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ…

Breaking News
0

દોઢ માસ અગાઉ એએસપીએ વડોદરા ઝાલાના દરીયા કિનારે દરોડો પાડી રેતી ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યાના કિસ્સામાં ૧૬,૧૦૭ મેટ્રીકટન રેતી ચોરી થઇ હોવાનો ઘટસ્ફોેટ થયો

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના દરીયા કિનારે સ્મશાન ઘાટ વિસ્તારમાંથી ઘણા લાંબા સમયથી તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક રેતી ચોરી થતી હતી. દરમ્યાન દોઢ માસ પૂર્વે મધ્યરાત્રીએ…

1 630 631 632 633 634 1,334