Browsing: Breaking News

Breaking News
0

એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે લોન્ચ કરી નવી સ્કીમ, પાંચ કરોડના કવરેજ સહિત મળશે વિશેષ સુવિધા

ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે ‘આરોગ્ય સુપ્રીમ’ નામની એક વ્યાપક આરોગ્ય વીમા યોજના શરૂ કરી છે. આમાં, ગ્રાહકો પાસે સંપૂર્ણ આરોગ્ય વીમા કવચ રહેશે. જેમાં તેમને ૫…

Breaking News
0

ખાનગી શાળાઓમાં ઇ્‌ઈની ૭૦૦ બેઠકો ઘટાડવામાં આવી

રાજ્યભરમાં રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ગરીબ તેમજ વંચિત પરિવારના બાળકોને ખાનગી શાળામાં ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે ધોરણ ૧ માં ઓનલાઈન પ્રવેશ પત્રો ભરીને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.…

Breaking News
0

સોનામાં સામાન્ય વધારો, ચાંદીમાં ઘટાડો જાેવા મળ્યો

ગુરૂવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો તો ચાંદીમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યુરિટીસના અનુસાર મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનું ૯ રૂપિયાના સામાન્ય વધારા…

Breaking News
0

છેતરપીંડીના કેસમાં અભિનેતા સલમાન ખાનને ચંડીગઢ પોલીસનું સમન્સ

છેતરપીંડીને લગતા એક કેસના સંબંધમાં ચંડીગઢ પોલીસે બોલીવુડ અભિનેતા સલમાન ખાન, એની બહેન અલવીરા તથા સલમાનની ચેરિટી સંસ્થા બીઈંગ હ્યુમન સાથે સંકળાયેલા અન્ય સાત જણને સમન્સ મોકલ્યું છે. અરૂણ ગુપ્તા…

Breaking News
0

કેશોદ – શીલ અને વિસાવદર પંથકમાં જુગાર અંગે દરોડા

કેશોદ પોલીસે ચોકકસ બાતમીનાં આધારે બાલાગામ નજીક અખોદર જતાં રોડ ઉપર જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા. ૧૦,૭૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે બે શખ્સો…

Breaking News
0

માંગરોળ : યુવાને ઝેરી દવા પીતા મોત

માંગરોળનાં વલ્લભગઢ નેસ વિસ્તારમાં રહેતા હરસુરભાઈ દેવસુરભાઈ માલીયા (ઉ.વ.રર)એ કોઈ અગમ્ય કારણસર પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાનાં લાખોદ્રા ગામે ટ્રેન હેઠળ ઝંપલાવતા આધેડનું મૃત્યું

માળીયા હાટીના ખાતે રહેતા હરેશભાઈ અમૃતલાલ જાેબનપુત્રા (ઉ.વ.૪૪) ગઈકાલે પોતાની મેળે લાખોદ્રા ગામ નજીક રેલ્વે ફાટક પાસે ચાલુ ટ્રેનમાં આગળનાં ભાગે કુદી જતાં તેને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યું…

Breaking News
0

જૂનાગઢમાં ગાળો બોલવા પ્રશ્ને હુમલો : સામ સામી ફરીયાદ

જૂનાગઢમાં સુખનાથ ચોક, મેમણ કોલોનીનાં ત્રીજા માળે રહેતા મુસ્કાનબેન મહમદભાઈ સોરઠીયા (ઉ.વ.રર)એ સાહિલ આસીફભાઈ, ઈકબાલભાઈ યુનુસભાઈ રહે. બંને શાલીમાર કોલોનીવાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદીનાં જેઠ…

Breaking News
0

ભેંસાણ તાલુકાના ચણાકા ગામે શેરડીનાં પાક અને વાંસનાં ઝાડમાં આગ લગાડી રૂા. ર લાખનું નુકશાન

ભેંસાણ તાલુકાના ચણાકા ગામે રહેતા દિનેશભાઈ ઘુસાભાઈ રામાણી ઉ.વ.૪૭એ ચણાકા ગામનાં ધીરૂભાઈ ટપુભાઈ વઘાસીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી તથા ફરીયાદીની જમીન બાજુ બાજુમાં હોય,…

Breaking News
0

જૂનાગઢમાં ખુલી દુકાનનાં કાઉન્ટરનાં ગલ્લામાંથી રોકડની ચોરી

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ વલ્લભાશ્રય કોમ્પ્લેક્ષમાં આવેલ સનીભાઈ રાજકુમાર ભાઈ ગુરનાણી ઉ.વ.ર૭ રહે. ડુંગરીબજાર, શેઠીયાફળી વંથલીવાળાની ખુલી દુકાનનાં કાઉન્ટરનાં ગલ્લામાંથી કોઈએ રોકડ રૂા. ૧ર,પ૦૦ની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ…

1 636 637 638 639 640 1,334