ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનનાં ચેરમેન તરીકે રાજકોટના જયોતિન્દ્રભાઈ મહેતા સતત છઠ્ઠી વખત ચૂંટાયા હતા. ચેરમેનપદે સતત છઠ્ઠી વખત ચૂંટાતા શુભેચ્છક મિત્રો અને આગેવાનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.…
પ્રભાસ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે દિવંગત સ્વ.કેશુભાઈ પટેલના અસ્થિઓનું ગઈકાલે પરીવારજનો દ્વારા શાસ્ત્રોકત વિધિથી વિસર્જન કરાયું હતું. સોમનાથનાં સાંનિધ્યે આવેલ ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા ત્રિવેણઘાટ ઉપર ગઈકાલે…
ગુજરાત ભાજપ દ્વારા રાજયના તમામ જીલ્લાઓના સંગઠનના નવા પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ ભાજપે ગીર સોમનાથ જીલ્લામાં નવા પ્રયોગના ભાગરૂપે પરીવર્તનનો ર્નિણય કરી યુવા ચહેરાને જીલ્લા સંગઠનની કમાન…

કેશોદના મેસવાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી ૩ ટ્રેક્ટર, ૧ જેસીબી સહિત રૂા.૨૫ લાખનો મુદામાલ કરાયો કબ્જે કરાયો હતો. ખનીજ વિભાગે તમામ વાહનો પોલીસને…
કેશોદના મેસવાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી ૩ ટ્રેક્ટર, ૧ જેસીબી સહિત રૂા.૨૫ લાખનો મુદામાલ કરાયો કબ્જે કરાયો હતો. ખનીજ વિભાગે તમામ વાહનો પોલીસને…
જૂનાગઢના જાેષીપરા-ખલીલપુર રોડ ઉપર આવેલી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના શુભારંભ નિમિત્તે બે દિવસ વિનામૂલ્યે નિદાન કેમ યોજાયો હતો જેનો ર૩૮ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. રાહુલ પંડયા, ડો.…
ગીર-સોમનાથ જીલ્લામાં આવેલ ઉના શહેરનાં એક બિનરાજકીય અને કોઈપણ જાતના ધર્મનો કે જાતિનો ભેદભાવ વગર મિત્રમંડળ સાથે મળીને “એક દિવાળી માનવતાની” ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ અને બિરદાવા લાયક એક…