Browsing: Breaking News

Breaking News
0

ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરીયર્સનું કરાયું સન્માન

જૂનાગઢ અને સોરઠ પંથકની અગ્રણી આરોગ્ય સેવા આપતી ત્રિમૂર્તિ હોસ્પિટલનાં વડા ડો.ડી.પી. ચીખલીયાનાં માર્ગદર્શન હેઠળ તા. ૩૧-૧૦-ર૦નાં રોજ શનિવારે એસએલપાર્ક ખાતે ત્રિવીધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના સામેની લડાઈ લડતા…

દ્વારકામાં વ્યાજનાં વિષ ચક્રમાં ફસાયેલા લોકોએ પોલીસને જાણ કરવી

દ્વારકા શહેરની તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, દ્વારકા શહેરના કોઇ પણ નાગરીકે જરૂરીયાત મુજબ કોઇ પણ વ્યકતી પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધેલ હોય જે પૈસા પરત આપી દેવા…

Breaking News
0

દિવાળીની સાંજે સોમનાથ મહાદેવનું મંદિર સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે

પ્રકાશનાં પર્વ દિવાળીની સાંજે સોમનાથ મહાદેવનો નજારો દર્શનાર્થીઓ માટે એક અનોખી અનુભૂતિ બની રહે છે. પ્રતિ વર્ષ ધનતેરસનાં દિવસથી જ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશાળ નયનરમ્ય આર્કષક વિવિધ કલરો સાથેની રંગોળી…

ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની ગવર્નીંગ કાઉન્સીલના ઓપનીંગ સેશનમાં જામનગરનાં સાંસદ પૂનમબેન માડમએ ભાગ લીધો

૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ નવી દીલ્હી ખાતેથી સંસદભવનના એનેક્સે બીલ્ડીંગમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકસભાના સ્પીકર ઓમ બિરલાજી સાથે ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન(ૈંઁેં)ના ગવર્નીંગ કાઉન્સીલના ૨૦૬માં ઓપનીંગ સેશનમાં ભાગ લીધો હતો. આ…

શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ – જાેષીપુરા દ્વારા સરદાર પટેલને ભાવાંજલિ અપાઈ

ભારત ભાગ્યવિધાતા ત્યાગમૂર્તિ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪પમી જન્મતિથિએ સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ – જૂનાગઢના ચેરમેન – મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસીયા અને જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન…

બગડુમાં સ્વ.કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને બગડુ ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢ તાલુકા ભાજપ પ્રમુખ રસીકભાઈ ગજેરા, હાજાભાઈ કાંબલીયા, યુવા ભાજપ ઉપાધ્યક્ષ કેતનભાઈ…

1 965 966 967 968 969 1,384