Monthly Archives: January, 2020

Breaking News
0

જૂનાગઢ જિ લ્લામાં કોરોના વાયરસ સામે આરોગ્ય તંત્ર સતર્ક

જૂનાગઢ, તા.૩૧ કોરોનાં વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ થયુ છે. જિલ્લા સેવાસદન જૂનાગઢ ખાતે જિલ્લા આરોગ્ય તંત્રનાં તબિબો તેમજ ખાનગી પ્રેક્ટીસ કરતા ડોક્ટરોની માહિતીનાં આદાન-પ્રદાન માટે અધિક કલેકટરશ્રી…

Breaking News
0

૨૦૧૯ માં દેશ-વિદેશના ૧૮ કરોડથી વધુ શિવભકતોએ દર્શન કર્યા

પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવને વર્ષ ૨૦૧૯ માં વિશ્વના ૪૬ થી વધુ દેશોના ૧૮ કરોડથી વધુ શિવભકતોએ ઘરબેઠા ફેસબુક, ઇસ્ટાગ્રામ અને ટવીટર જેવા સોશ્યલ મીડીયાના માધ્યમ થકી શીશ નમાવી ધન્યાતા…

Breaking News
0

આવતીકાલથી બેંક કર્મચારીઓની બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ – નાણાંકીય વ્યવહારો ઠપ્પ થઈ જશે

નવી દિલ્હી તા. ૩૦ વેતન વધારા સહિતની માગણીઓના સમર્થનમાં બેંક કર્મચારી યુનિયનોએ આપેલા એલાન અંતર્ગત આવતીકાલથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડશે. ત્રીજા દિવસે રવિવાર હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ…

local
0

વેરાવળ-કોડીનાર નેશનલ ફોરટ્રેક હાઇવેની બિસ્માર સ્થિતિ ન સુધારાતા સાત ગામના લોકોએ ચકકાજામ કરી વિરોધ પ્રદશીત કર્યો

લાંબા સમયથી બિસ્માર સ્થિતિમાં રહેલ સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેના લીધે ત્રાસી ગયેલા સ્થાનીક લોકોનો જનઆક્રોશ ગઈકાલે ચરમસીમાએ પહોંચ્યો હતો. પંથકના સાતેક ગામના ગ્રામજનોએ પ્રાંચીના પાટીયા પાસે હાઇવે ઉપર વચ્ચો વચ્ચ બેસી…

Breaking News
0

રાજયમાં હેલ્મેટ ફરજીયાત – ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

અમદાવાદ તા. ૩૦ રાજય સરકારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને એવું જણાવ્યું છે કે, રાજયમાં હેલ્મેટ ફરજીયાત જ છે તેમજ રાજય સરકારે હેલ્મેટ મરજીયાત હોવાનો નિર્ણય કયારેય કર્યો નથી.…

Breaking News
0

ગુજરાતનાં ત્રણ વિદ્યાર્થીઓ ચીનનાં નાનચેંગ એરપોર્ટ ઉપર ફસાયા – વિમાનમાં બોર્ડીંગ કરતા અટકાવાયા

જૂનાગઢનાં ૪, રાજકોટનાં ૧૧ સહિત કુલ ર૩ વિદ્યાર્થીઓ સહિ સલામત પરત આવી ગયા અમદાવાદ તા. ર૯ ચીનમાં કોરોના વાયરસના આતંક વચ્ચે સ્વદેશ પરત ફરવા ધસારો કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી ત્રણ…

local
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં શાસકો વેરા વધારવામાં સુરાપુરા – પ્રજામાં ઉઠેલો તિવ્ર આક્રોશ

જૂનાગઢ તા. ર૮ જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા ગઈકાલે ર૦ર૦-ર૧નું અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ઘરવેરો, પાણી વેરો, દિવાબતી સહિતનાં સૂચિત વેરામાં વધારો થાય તો મનપા વિસ્તારનાં…

local
0

જૂનાગઢ મનપાની આવક વધારવા જનતા ઉપર વેરો બમણો કરવા સ્ટેન્ડીંગ સમિતીને દરખાસ્ત કરાઈ મનપાનું વર્ષ ર૦ર૦-ર૧નું રૂ. ૩પ૬.૬૯ કરોડનું અંદાજીત બજેટ રજુ કરતાં મ્યુ. કમિશ્નર

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ વર્ષ ર૦ર૦-ર૧નું સુચીત બજેટ તૈયાર કરી સ્થાયી સમીતીને સુપ્રત કર્યુ છે. આ બજેટ જૂનાગઢનાં આમ જનતા માટે વધારો લઈને આવ્યું છે. કારણ કે મનપાની આવક…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

જૂનાગઢ તા. રપ જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં…

Breaking News
0

કેશોદના ડેરવાણ ગામે શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અપાઈ

કેશોદનાં ડેરવાણ ગામે સીઆરપીએફના શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના દેવદાન બકોત્રા છેલ્લા ચાર વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં મુકેશ અંબાણીના બંગલે…

1 2 3 5