વેરાવળના વોર્ડ નં.૫ ના રહીશોએ ઘણા સમય પહેલા પૈસા ભરી દીઘા હોવા છતા પીવાના પાણીના નળ કનેકશન પાલીકા તંત્ર આપતુ ન હોવાથી મહિલાઓને હાલાકી પડી રહી છે. વોર્ડમાં પ્રાથમીક સુવિધાનો…
જૂનાગઢની સેવાભાવી સંસ્થા સર્વોદય બ્લડ બેંકના તથા જલારામ મંદિર સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી તથા નિયમીત રકતદાતા તથા જૂનાગઢમાં બિમાર, અશકત અને અકસ્માતે ઘવાયેલા પશુઓની અવિરત સારવાર- સુશ્રુષાને જીવનમંત્ર બનાવનાર તથા છેલ્લા…
કોરોના મહામારીમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં છેક માર્ચ મહિનાથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન ખાનગી શાળા સંચાલકો અને…

કોરોનાની મહામારી વચ્ચે હવે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર તા.ર૧મીથી મળી રહ્યું છે ત્યારે આ સત્રને લોકોના વિવિધ પ્રશ્નોને લઈ ૧પ દિવસ માટે બોલાવવાનીવિપક્ષ કોંગ્રેસની માગણીનો સરકાર દ્વારા અસ્વીકાર કરાયો…
ખાનગી શાળાઓમાં ‘ફી’ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઈ નિર્ણય જાહેર કરશે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘ફી’ ઘટાડવા અંગે મુખ્યમંત્રી…

સ્કૂલ બાદ કોલેજાેની ફી મુદ્દે હાઇકોર્ટમાં PIL થઈ છે. કોલેજાેની ફી ઘટાડાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકાર વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફી અંગે ર્નિણય કરવા…