Monthly Archives: October, 2020

Breaking News
0

જૂનાગઢમાં ૧૦ સહિત જીલ્લામાં કોરોનાના વધુ ૩૩ કેસ

જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસની સંખ્યા ૩,પ૯૬એ પહોંચી છે. શુક્રવારે આવેલા કેસ ઉપર નજર કરીએ તો જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે વધુ રરને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેમાં…

Breaking News
0

જૂનાગઢમાં આરઝી હકુમતનું સ્મારકનું માત્ર દિવા સ્વપ્ન રહયું !

જૂનાગઢ શહેરનાં મુકિતદિન એવા ૯ મી નવેમ્બરને આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે. ત્યારે આ દિવસ જૂનાગઢની જનતા અને સોરઠ પંથકની જનતા માટે યાદગાર દિવસ છે. આ દિવસે…

જૂનાગઢમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ભાવભેર ઉજવણી

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ, ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની આજે જૂનાગઢ શહેર અને જીલ્લામાં શ્રધ્ધાંજલી સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશની એકતા અને અખંડીતતા માટે…

ભારતની લોખંડી મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથીની ઉજવણી

ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન અને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનાં પ્રાણની પણ આહુતિ આપનારા સ્વ.ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથી હોય તે નિમીતે શ્રધ્ધાંજલિનાં કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે. પ્રથમ મહિલા…

ગિરનાર રોપ-વેનાં દર કોમનમેનને પોસાય એ રીતે રૂા.રપ૦થી ૩૦૦ રાખવા માંગ

ગિરનાર રોપવે શરૂ થયો છે ત્યારથી જૂનાગઢવાસીઓ દ્વારા ઉષા બ્રેકો કંપની દ્વારા ગરીબવર્ગ, મધ્યમવર્ગના લોકોને ટીકીટના ભાવ ન પોષાય તે રીતનો ઉંચો ભાવ રાખવામાં આવેલ છે. હાલના ટીકીટના દરે ગરીબ…

Breaking News
0

ગિરનાર રોપ-વેનાં કમ્મરતોડ ભાવ સામે હવે સામાજીક સંસ્થાઓ મેદાનમાં

સામાજીક સંસ્થાઓનું કહેવું છે કે ગિરનાર રોપ-વેનાં ભાવ રૂા. ૩૦૦ થી ૪૦૦ જીએસટી સહીત હોવા જાેઈએ. ટીકીટનાં ભાવ ઘટાડવામાં નહીં આવે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની નોબત આવશે. સામાજીક સંસ્થાઓ દ્વારા…

1 2 3 87