નવરાત્રીને હવે જુજ સમય જ બાકી છે. દર વર્ષે નવરાત્રીની તૈયારી અગાઉથી જ ચાલતી હોય છે ત્યારે માંના નવલા ગરબા બનાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. ત્યારે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ…
રાજય સરકાર કોરોનાને કારણે નવરાત્રીની મંજુરી આપશે કે નહી ? કેટલા માણસોની પરમીશન હશે ? શું નિયમો હશે ? તેનું સોૈ કોઈ ટી.વી. અને અખબારમાં કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા છે.…
રાજય સરકાર કોરોનાને કારણે નવરાત્રીની મંજુરી આપશે કે નહી ? કેટલા માણસોની પરમીશન હશે ? શું નિયમો હશે ? તેનું સોૈ કોઈ ટી.વી. અને અખબારમાં કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા છે.…
શ્રી કૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટદ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તથા રૂકમણી માતાજીની અસીમ કૃપાથી પાવનધામ સોનાની દ્વારકાનો આજે શુભારંભ થશે. આ અંગે પાવનધામનાં નિર્માણકર્તા અરૂણભાઈ દવેએ પાવનધામ સોનાની દ્વારકા વિષે…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર…
ખંભાળિયાનાં જુની પેઢીનાં સતવારા આગેવાન તથા પૂર્વ જી.પં. સદસ્ય તથા ખંભાળિયા શહેર જ નહી દ્વારકા જીલ્લામાં સોૈપ્રથમ એ.સી. સિનેમા તથા અદ્યતન કોલ્ડ સ્ટોરેજ શરૂ કરનાર હર્ષદપુર દામજીભાઈ હીરાભાઈ નકુમનું આજે…
પાકિસ્તાનમાં હવે એક બિસ્કિટની જાહેરાતથી બબાલ મચ્યો છે. જેમાં ડોન દાઉદની કથિત લવર્સ એકટ્રેસ મેહવીશ હયાત )ના ડાન્સ સામે સવાલો ઊભા થઇ રહ્યા છે. વીડિયોમાં મેહવીશના ડાન્સને કોટલાક લોકો અને…
રાષ્ટ્રવાદી કાૅંગ્રેસ પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીના પ્રચાર અભિયાન માટે ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. પાર્ટી તરફથી એક વક્તવ્યમાં કહેવામાં આવ્યું કે તેઓ પ્રચાર અભિયાન વિવરણ…
સ્વસ્થ રહેવાથી લઈને ઈમ્યુનિટી વધારવા સુધીની બાબતમાં ડૉક્ટરો શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. જોકે દેશનાં ખેતરોમાં ઊગેલા અને વેચાઈ રહેલી સરેરાશ ૯.૨૧% શાકભાજીમાં લીડ કેડમિયમ જેવી હેવી મેટલ્સનું પ્રમાણ…
સીઆરપીએફ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તોડવા માટે નવી અને કડક વ્યૂહરચના ઘડી રહી છે. સુરક્ષા દળ દક્ષિણ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કાયમી છાવણીઓ સ્થાપિત કરવા માંગે છે. તે જ સમયે, અન્ય…