ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિવાળીને લઈ સરકારી કર્મીઓ અને ખેડૂતો માટે મહત્વનો ર્નિણય લીધો છે.સરકારી કર્મીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે બીજી બાજુ ખેડૂતો માટે મંડી ટેક્સ ઘટાડવાનો ર્નિણય લીધો…
આપણી આકાશગંગામાંથી પૃથ્વી પર બહુ શક્તિશાળી રેડિયોવેવ્ઝ આવ્યાની ભાળ વિજ્ઞાનીઓને મળી છે. આ રેડિયો વેવ્ઝ ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ (હ્લઇમ્) તરીકે ઓળખાય છે. તે મિલિસેકન્ડ કરતાં પણ ઓછા સમય માટે ટકે…
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ૩૭ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની કોશિષ કરવા ઉપર મહિલાએ વિરોધ કર્યો હતો. જેના પગલે નરાધમ યુવકે મહિલાની એક આંખ જ…
દેશના કેટલાંક રાજ્યોમાં ઉચ્ચતર વર્ગોની શાળાઓ શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખુલવાની છે. આ વચ્ચે જ વાલીઓ તથા શિક્ષકોને વિચારતા કરી દે તેવા એક અહેવાલમાં આંધ્રમાં શાળા…
અભિનેત્રી પૂનમ પાંડેની અશ્લીલ વીડિયો શૂટ કરવાના આરોપ બદલ ઉત્તર ગોવા પોલીસે ધરપકડ કરી છે. ગોવા ફોરવર્ડ પાર્ટીએ પૂનમ પાંડે વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.…
જૂનાગઢ શહેરની જનતાને આગામી દિવસોમાં કોર્પોરેશન સંચાલીત સીએનજી બસ સેવાનો લાભ મળવાનો હોવાનું જણાવા મળે છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નજીકનાં દિવસોમાં સીએનજી…
જૂનાગઢ શહેરની જનતાને આગામી દિવસોમાં કોર્પોરેશન સંચાલીત સીએનજી બસ સેવાનો લાભ મળવાનો હોવાનું જણાવા મળે છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નજીકનાં દિવસોમાં સીએનજી…
ધોરણ-૧૦ અને ૧૨ની ગુજરાત બોર્ડની ૨૦૨૧માં યોજાનારી પરીક્ષા આ વર્ષે બે મહિના પાછળ મોડી શિડ્યુલ કરવામાં આવશે, આ ર્નિણય કોરોના વાયરસના કારણે ઉભી થયેલી બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.…
ધોરણ-૧૦ અને ૧૨ની ગુજરાત બોર્ડની ૨૦૨૧માં યોજાનારી પરીક્ષા આ વર્ષે બે મહિના પાછળ મોડી શિડ્યુલ કરવામાં આવશે, આ ર્નિણય કોરોના વાયરસના કારણે ઉભી થયેલી બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.…
અમદાવાદમાં ગતરોજ આગની ગોઝારી ઘટનામાં ૧ર વ્યક્તિઓના મોત થવાને લઈ રાજ્યભરમાં સરકારી તંત્રની નિષ્કાળજી સામે રોષ સાથે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા તપાસના આદેશો જારી કરાતા…