જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૧ માળીયા-૩,…
જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથકની જનતાનું જયાં ધ્યાન કેન્દ્રીત થયેલું છે એમ કહેવાય છે કે, જેના લોકાર્પણ થવાની સાથે સોરઠમાં વિકાસની ક્રાંતિનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. તેવી મહત્વાકાંક્ષી…
જૂનાગઢના અગ્રણી વેપારી અને સામાજિક કાર્યકર કિશોરભાઈ ચોટલીયાના પરિવારમાં સૌપ્રથમ તેમના ધર્મપત્ની છાયાબેન ચોટલીયા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના ભાઈ છબીલભાઈ ચોટલીયા પણ કોરોના સંક્રમિત થયા હતા, પરિવારમાં બે…
ગીર સોમનાથ જીલ્લાની રેયોન, જીએચસીએલ, સીઘ્ઘી સીમેન્ટ કંપનીમાં દોડતા ટ્રકોના ટ્રાન્સપોર્ટીંગમાં છેલ્લા દસકા દરમ્યાન આનુસંગીક ખર્ચાઓના વધેલા ભાવો મુજબ આવક-જાવકના ભાડા ન વધ્યા હોવાથી ટ્રક માલીકોને નુકશાની થઇ રહી છે.…
જૂનાગઢ ખાતે વર્ષોની પરંપરાઓ મુજબ આ વર્ષે પણ આસો નોરતા (નવરાત્રી) શ્રી વાઘેશ્વરી માતાજીના દર્શનાર્થીઓ માટે તા.૧૭/૧૦/ર૦ર૦થી રપ/૧૦/ર૦ર૦ સુધી સરકારની સુચના અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉજવવામાં આવશે. મંદિરનો સમય સવારે…
જૂનાગઢ ખાતે વર્ષોની પરંપરાઓ મુજબ આ વર્ષે પણ આસો નોરતા (નવરાત્રી) શ્રી વાઘેશ્વરી માતાજીના દર્શનાર્થીઓ માટે તા.૧૭/૧૦/ર૦ર૦થી રપ/૧૦/ર૦ર૦ સુધી સરકારની સુચના અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉજવવામાં આવશે. મંદિરનો સમય સવારે…
જૂનાગઢના પ્રખ્યાત ચિત્રકાર અને રંગોળીકાર રજનીકાંત અગ્રાવત દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું ચારકોલના માધ્યમથી પોટ્રેટ ચિત્ર તૈયાર કરી, અર્પણ કરી, અનુશાસન એનજીઓના રાજેશભાઇ કવાની હાજરીમાં સન્માન કરવામાં આવેલ હતું. લોકડાઉન…
લોન મોરેટોરિયમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ ન્યાયાલયે ટિપ્પણી કરી કે, સામાન્ય વર્ગના લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને…