Yearly Archives: 2020

Breaking News
0

કોંગ્રેસ શાસિત રાજ્યો કેન્દ્રના કૃષિ કાયદાઓને રદ કરે : સોનિયા ગાંધી

સંસદ દ્વારા પસાર કરાયેલા ખરડાઓ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદા બની ગયા છે. જાેકે, તેનો દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસ આને લઇને માર્ગો ઉપર ઉતરી છે…

Breaking News
0

વકરતા કોરોના વચ્ચે ૫૦ લાખથી વધુ લોકો સાજા થયા

ભારતમાં કોરોના કેસનો આંકડો ૬૧ લાખને આંબી ગયો છે આની સાથે કોરોના સંક્રમિતથી સાજા થઈ ગયેલા લોકોની સંખ્યા ૫૦ લાખને પાર કરી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૯૬ હજાર લોકોનાં…

Breaking News
0

ગાંધીનગરમાં કૃષિ બિલના કાળા કાયદાના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન : અનેકની અટકાયત

કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કૃષિ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં રહી કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.…

Breaking News
0

ભારતીય નૌ-સેનામાં ૩૦ વર્ષ સુધી સેવા આપનાર ‘વિરાટ’ને અલંગમાં આખરી સલામી

ભારતીય નૌ-સેનામાં વરસો સુધી યુદ્ધ જહાજ તરીકે સેવા આપી અંતિમ સફરે પહોંચેલા આઈએનએસ વિરાટને આજે ભાવનગર નજીકનાં વિશ્વ- વિખ્યાત અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં આખરી સલામી આપવા માટે થેન્કયુ વિરાટ કાર્યક્રમ કેન્દ્રીય…

Breaking News
0

ઉત્તરાખંડમાં બનેલી જધન્ય ઘટના : ૬૦ વર્ષનાં નરાધમ ડોકટરે ૭ અને ૩ વર્ષની બાળકીઓ ઉપર દૂષ્કર્મ આચર્યુ

ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દહેરાદુનમાં ૬૦ વર્ષના એક ડોકટર ઉપર ૩ વર્ષ અને ૭ વર્ષની બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આરોપી પોતાને…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના દસ પોઝિટિવ કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે ભાણવડના ચાર, ખંભાળિયાના ત્રણ, દ્વારકાના બે અને કલ્યાણપુરના એક મળી કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ૧૫ દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.…

Breaking News
0

ધો-૯ થી ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના જન્મ સ્થળ, જન્મ તારીખ સહીતનાં સુધારા માટે શાળાનો સંપર્ક સાધો

ધોરણ-૯ થી ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જન્મ તારીખ, જન્મ સ્થળ, નામ, અટક, જાતિ કે, પિતાના નામમાં ફેરફાર માટે ટુંક સમયમાં કેમ્પ આવનાર છે. જેથી આવા વિદ્યાર્થીઓને જાે કોઈ સુધારો કરવો…

જૂનાગઢ મનપામાં ઉંચા ભાવે વાહનો ભાડે રાખવામાં પણ ભ્રષ્ટાચાર : કોંગ્રેસનો આક્ષેપ

જૂનાગઢ મનપામાં ઊંચા ભાવે વાહનો ભાડે રાખી, પ્રજાના પરસેવાના રૂપિયા મળતિયાઓ મારફત વેડફી, મસમોટા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો વિપક્ષ કોંગ્રેસ તથા શહેરની એક સામાજિક સંસ્થા દ્વારા આક્ષેપ થતાં, આ બાબત ચર્ચાનો…

1 182 183 184 185 186 513