સુપ્રિમ કોર્ટે આંચકો અનુભવ્યો જ્યારે એમણે સાંભળ્યું કે, સાંસદો અને ધારાસભ્યો સામેનો સૌથી વધુ જૂનો ફોજદારી કેસ પંજાબનો છે જે ૧૯૮૩થી પડતર છે. સુપ્રિમ કોર્ટના જજાે એન.વી.રામન્ના, સૂર્યકાંત અને ઋષિકેશ…
જૂનાગઢ શહેરની જનતા દર વર્ષે કરોડો રૂપિયાના વેરા લાઈટ, પાણી, રસ્તાની સુવિધા માટે ભરે છે. પરંતુ જૂનાગઢના લોકોને પ્રાથમિક સુવિધા મળી શકતી નથી. હાલ જૂનાગઢ શહેરના તમામ માર્ગો કંગાળ અને…
કોરોનાના વધતા જતાં કેસને લીધે સરકારની અનેક મુશ્કેલીઓ વધી છે ત્યારે આ વખતે નવરાત્રીમાં ગરબાની મંજૂરી આપવી કે નહીં એ મુદ્દે તંત્ર અને સરકાર બંને મુંઝવણમાં હોય એવું લાગે છે.…
મુંબઈ હાઈકોર્ટે ગુરૂવારે કહ્ય્šં હતું કે, તેને એ જાણીને અનહદ આશ્ચર્ય થાય છે કે, શા માટે ઈલેકટ્રોનિક મીડિયા ઉપર સરકારનો કોઈ અંકુશ નથી ? તે સાથે હાઈકોર્ટે એવો પણ વેધક…
મુંબઈ હાઈકોર્ટે ગુરૂવારે કહ્ય્šં હતું કે, તેને એ જાણીને અનહદ આશ્ચર્ય થાય છે કે, શા માટે ઈલેકટ્રોનિક મીડિયા ઉપર સરકારનો કોઈ અંકુશ નથી ? તે સાથે હાઈકોર્ટે એવો પણ વેધક…
ખેડૂતો અને કૃષિક્ષેત્રના વિકાસ માટેની રાજય સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાનો આજે ગાંધીનગરથી આરંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભૂતકાફ્રમાં કોંગ્રેસના…
જૂનાગઢ સહિત રાજયમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતા વિવિધ શહેરોની બજારમાં લીલા શાકભાજીની આવક ઓછી રહેતા ભાવો ઘટવાનું નામ લેતા નથી. રીંગણ, રવૈયા, ભુટ્ટા, ટામેટાં, ફુલેવર, રીંગણ અને લીલાશાકભાજીના…
જૂનાગઢ સહિત રાજયભરમાં કોરોનાનાં કેસોની વધતી જતી સંખ્યા અને સાથે ભોગ બનેલ દર્દીઓમાંથી કેટલાક દર્દીઓનાં મૃત્યું પણ થતાં હોય છે. પરંતુ જૂનાગઢનું તંત્ર મૃત્યું અંગેનો આંક દર્શાવતા નથી. અને મૃત્યુ…
જૂનાગઢ સહિત રાજયભરમાં કોરોનાનાં કેસોની વધતી જતી સંખ્યા અને સાથે ભોગ બનેલ દર્દીઓમાંથી કેટલાક દર્દીઓનાં મૃત્યું પણ થતાં હોય છે. પરંતુ જૂનાગઢનું તંત્ર મૃત્યું અંગેનો આંક દર્શાવતા નથી. અને મૃત્યુ…
માણાવદર પથંકમાં દિન-પ્રતિદિન એન્ટીજન કિટમાં ટેસ્ટીંગમાં ઘણા કોરોના કેસો મળ્યા છે. જે શહેર તથા ગામડામાં કોરોના કેસો આમ જનતા માટે ચિંતા જનક સ્થિતિ છે. તાકિદે શહેરમાં માસ્ક વિના રખડતા અને…