Yearly Archives: 2020

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાને નાથવા તંત્રે કરેલ કામગીરીનું લાયઝન અધિકારીએ મુલ્યાંકન કર્યું

ગીર સોમનાથ જીલ્લામાં વધેલા કોરોનાના કહેર વચ્ચે વહીવટી તંત્રે અત્યાર સુધીમાં કરેલ કામગીરી સાથે આગામી દિવસોમાં કોરોના મહામારીને કંટ્રોલ કરવા માટે જરૂરી કામગીરી અંગે માર્ગદર્શન આપવા ગાંધીનગરથી ખાસ મુકાયેલા લાયઝન…

ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદથી બેહાલ બનેલા ખેડુતોને કિસાન સહાય યોજનામાંથી સત્વરે સહાય ચુકવવા માંગણી

ગીર સોમનાથ જીલ્લામાં ચાલુ વર્ષે પડેલ ભારે વરસાદથી ખેડુતોના મગફળી, શાકભાજી સહિતના લાખથી વધુ હેકટરના પાકોને થયેલ નુકશાનનુ “મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત સત્વરે વળતર ચુકવવા મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની…

રાજ્યની કોલેજાેના અધ્યાપકો માટે CCC અને હિન્દી- ગુજરાતીની પરીક્ષા ફરજિયાત સામે ઉગ્ર વિરોધ

રાજ્યની કોલેજાેમાં અધ્યાપકો માટે શિક્ષણ વિભાગે સીસીસીની તેમજ ગુજરાતી-હિન્દીની પરીક્ષા પાસ કરવાની જે શરત મૂકી છે તેની સામે યુનિવર્સિટી શૈક્ષણિક સંઘ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ આ…

ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે રવિકુમાર ત્રિપાઠી

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજય માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી છે. તેના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક થતા આજે તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો…

Breaking News
0

સિનિયર ડોક્ટરો આઈસીયુમાં રહેલા દર્દીઓની દિવસમાં બે વાર વિઝિટ કરે

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોરોનાના કેસો અને મૃતકોની સંખ્યામાં ઉછાળો આવતા રાજ્યનું આરોગ્યતંત્ર દોડતું થયું છે. ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની વચ્ર્યુઅલ મુલાકાત લઈ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી…

Breaking News
0

જૂનાગઢ : અકસ્માત બાબતે સમાધાન કરવા જતાં માર માર્યો

જૂનાગઢનાં ૬૬ કેવી મહેતાનગર ખાતે રહેતા સલતાનભાઈ ઈકબાલભાઈ રફાઈ એકટીવા મોટર સાયકલ લઈને દરણું લેવા માટે જતાં હતાં ત્યારે અજાણ્યા મોટર સાયકલવાળા શખ્સે તેની મોટરસાયકલ ભટકાવી જતો રહેતાં સમાધાન માટે…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં આરેણા ગામે પરિણીત યુવતી ઉપર બળાત્કાર, જાનથી મારી નાંખવાની ધમકી આપી

માંગરોળ તાલુકાના આરેણા ગામે પરિણીત યુવતી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આરેણા ગામનાં કાંતી રાજા મકવાણા વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ છે કે ભોગ બનનાર યુવતી…

1 252 253 254 255 256 513