આગામી દિવસોમાં દિપાવલી તથા નૂતન વર્ષ ઉત્સવને અનુલક્ષીને તા.૧૩થી તા.૧૬ નવેમ્બર દરમ્યાન દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશજી મંદિર ખાતે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ યોજાશે. આ અંગે સર્વે ભક્તોએ કોરોનાના સંક્રમણને અટકાવવાના હેતુસર…
ઓણ સાલ અતિવૃષ્ટિ- સારૂં ચોમાસું અને ખેતરનો પાક હવે બજાર સુધી પહોંચી જતાં ગીર-સોમનાથ જીલ્લામાં ખેડુતોએ રવિ પાકનું વાવેતર જાેશભેર શરૂ કરી દીધું છે. વાવેતરની તા.૬-૧૧-ર૦ની સ્થિતી ઉપલબ્ધ છે જે…

ગીરગઢડા તાલુકાના જશાધાર, ધોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલમાં આવેલું છે. ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ મંદિરે…

આલીધ્રા ગામે આવેલ સ્મશાન ગૃહ માટે એક આધુનિક ભઠ્ઠીનાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેશોદના નિવાસી અર્જુનભાઈ પાઘડાર દ્વારા બનાવામાં આવેલ જેના દાતા સ્વ. રાજુબેન અને મોહનભાઈ ગજેરાની સ્મૃતિમાં…

રાજયમાં ૪પ૦ નાના મોટા નગરોમાં કાળીચૌદશની ગેરમાન્યતા, કુરિવાજાે, પરંપરા, વર્ષો જુની માન્યતા સામે જાગૃતિ કાર્યક્રમો યોજાવાના છે. રાજયભરમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજયમાં અનાજ, પાણીનો બગાડ ન કરવા…