સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા ઉનાનાં લામધારનાં પાટિયા પાસે બાયપાસ રોડ નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેેચમાં ઉનાની જય માતાજી ટીમનો વિજય થયો હતો. #saurashtrabhoomi #media…
જૂનાગઢ શહેરનાં સેવાભાવી અગ્રણી શફીભાઈ સોરઠીયાની જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાની સૂચના મુજબ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ…
દેશમાં ભલે કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ધીમી થઈ હોય પરંતુ રોજેરોજ તેના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૨૦૦થી વધુ નોંધાઈ રહી છે. તેથી જ હવે દેશમાં કુલ મૃત્યુઆંક એકાદ દિવસમાં…
માઘ મેળાને હિન્દુ ધર્મમાં બહુ ખાસ મહત્વ અપાય છે ત્યારે સંગમની રેતી પર વિશ્વ પ્રસિદ્ધ માઘ મેળો આ વખતે ૧૪ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થશે. વિશ્વના આ સૌથી મોટા મેળાની તૈયારીઓ…
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા સ્થિત પોન્ગ ડેમ વિસ્તારમાં ૧૮૦૦થી વધુ પ્રવાસી પક્ષીઓના રહસ્યમય મોતને કારણે અફડા તફડી મચી ગઈ છે. કાંગડા વહીવટીતંત્રે આગામી આદેશો સુધી ડેમ જળાશયમાં થતી તમામ ગતિવિધિઓ…
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ પસાર કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવ્યા બાદ હવે અમદાવાદના જિલ્લાના…
સ્વર્ણિમ સંકુલના ત્રીજા માળે આવેલા મુખ્યમંત્રી કાર્યાલયના ૧૧ જેટલા કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ આવતા સીએમ ઓફિસમાં મુલાકાતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. ચાર દિવસ અગાઉ આઇએસઓ-૯૦૦૧ કંપનીના પ્રતિનિધિઓએ…
ર૧ જાન્યુઆરીએ ગુજરાતભરના વીજ કર્મીઓ એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી જવાના છે. ત્યારે જૂનાગઢમાં પણ વીજકર્મીઓ માસ સીએલ ઉપર ઉતરી લડતને પોતાનો ટેકો જાહેર કરશે. આ અંગે જીઈબીના એડીશ્નલ…
પ્રથમ સ્વદેશી કોરોના રસી કોવેક્સિન તેમજ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા રસી કોવિશિલ્ડની ભારતમાં તેની મર્યાદિત-વપરાશની મંજૂરી અંગે કોંગ્રેસ પાર્ટીના એક વિભાગ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે. જ્યારે કેટલાક નિષ્ણાતો…
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણા સમયથી શાળાઓ બંધ છે ત્યારે તેના અનુસંધાને રાજય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનાને કારણે બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓને રાહત આપતા આ નિર્ણયમાં…