રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં ગઈકાલે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. ગુજરાત સરકારે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો માટે ર્નિણય લીધો છે. હવેથી તમામ શિક્ષક-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી…
કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના ઉત્તર ગુજરાતના પ્રથમ ચરણનો બાયડ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને ખુલ્લી મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, કિસાન સૂર્યોદય યોજના…
ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં રિપીટ થિયરી અપનાવવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના ઈશારા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન જે ચૂંટાયેલા…
વેરાવળ-કોડીનાર વચ્ચે નવી રેલ્વે લાઇન નાંખવાના પ્રોજેકટના લીધે સર્જાયેલ વિવાદના નિવેડા માટે ગીર સોમનાથ જીલ્લા નાયબ કલેકટરની અધ્યક્ષતામાં રેલ અધિકારીઓ અને ખેડુત આગેવાનોની બેઠક મળી હતી. જેમાં રેલ અધિકારીઓએ લાઇન…
કોરોના મહામારીનાં સમયકાળ દરમ્યાન માસ્ક પહેર્યા વગર નિકળતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢમાં ઝાંસીની રાણીની પ્રતિમા નજીકનાં રોડ ઉપર પોલીસની કાર્યવાહી સામે રૂકાવટ કરવા અંગેેની…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૩,…
સોરઠ પંથકમાં દાંત કડકડાવતી ઠંડીનો માહોલ હજુ યથાવત રહયો છે અને શનિવાર સુધી હજુ ઠંડી હટે તેમ નથી તેમ હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે. આજે જૂનાગઢ શહેરનું મેકસીમમ તાપમાન ૧ર.૪…