આજે સોમવારે જૂનાગઢ શહેર તથા જીલ્લાનાં સહિત ગુજરાતભરના ૧૬ હજારથી વધારેે સસ્તા અનાજના દુકાનદારો એક દિવસની પ્રતીક હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેને લઈને વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી છે. વધુમાં…
ગીર-સોમનાથ જીલ્લા પત્રકાર એકતા સંગઠનના હોદેદારોની રચના થતા પ્રમુખ તરીકે હેમલભાઇ ભટ્ટની પસંદગી કરવામાં આવેલ હતી. આ તકે સંગઠનના પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાએ પત્રકારો લોકોના પ્રશ્નોને વાચા આપવાની સાથે લોક…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વ્યાપ ન ફેલાય તે માટે ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળ સિવીલ હોસ્પીટલના સુપ્રીટેન્ડન્ટના નેજા હેઠળ મેડીકલ સ્ટાફે વેરાવળથી સોમનાથ સુધીની પદયાત્રા કરી સોમનાથ મહાદેવને દેશવાસીઓને કોરોનામાંથી…
રાજકોટ-કોડીનાર રૂટની એસટી બસમાં કંડકટર તરીકે લોઢવાના યુવાન વાઢેરભાઈ ફરજ ઉપર હતા ત્યારે ગડોદરથી એસટી બસમાં મુસાફર બેઠા હતા જે પાટણ ઉતર્યા ત્યારે કંડકટર વાઢેરભાઈની નજર પાકીટ ઉપર પડતા અને…
ગુજરાત કલાવૃંદ દ્વારા તા. ૧/૧/૨૦૨૧ શુક્રવારના રોજભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તથા જૂનાગઢ મહાનગરની નવનિયુક્ત ટીમનો સન્માન સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા મેયર ધીરૂભાઇ ગોહેલ,…
યાત્રાધામ દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટનું બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું એ ગોમતીઘાટનો છેલ્લો ઘાટ ગતરાત્રીના દરિયાઇ પાણીમાં કરંટ હોવાથી ઘાટ અને રેલીંગો તુટી જઇ ગોમતી નદીમાં પડી હતી.…
વર્ષોની તપસ્યા બાદ હિન્દુ સમાજના આરાધ્ય દેવ અને હિન્દુઓના એકતાના પ્રતિક ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં થઈ રહ્યુ છે. ત્યારે સાધુ-સંતો અને જૂનાગઢ જિલ્લા સમિતિના અધિકારીઓ દ્વારા સર્વે લોકોને…