જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢનાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગઈકાલે સંત સંમેલન યોજવામાં આવેલ હતું. શ્રી રામજન્મભૂમિ નિધી સમર્પણ સમિતી દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હતું. સંતો-મહંતો – અખાડાના થાનાપતિઓ,…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર…
જૂનાગઢ ખાતે ગઈકાલે લઘુતમ તાપમાન ૧૦.૩ ડીગ્રી રહયા બાદ આજે ૪.૭ ડીગ્રી ઉપર ચડીને ૧પ ડીગ્રી તાપમાન થયું છે. અને ગિરનાર ઉપર ૧૦ ડીગ્રી તાપમાન છે.જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ -…
દ્વારકાધીશ જગતમંદિરમાં નવા વર્ષ ૨૦૨૧ના પ્રથમ દિવસે દ્વારકાધીશના પરમભક્ત પરિવાર દ્વારા ગઈકાલે સવારે કુંડલા ભોગ મનોરથના દર્શન યોજાયા હતા. આ દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. #saurashtrabhoomi #media #news…
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સાઈમંદિરમાં શિરડીથી અખંડ જ્યોત આવતા ભાવિકોમાં ઉત્સાહ ફેલાયો છે. જયોતનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. માંગરોળ બાયપાસ પાસે આવેલ સાંઈબાબાના મંદિરના પુજારી ભરતભાઇ પુરોહિત (ઉર્ફે સાંઈરામ) તથા…
ગેરકાયદેસર બાંધકામો સામે તેમજ ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ ફરિયાદ કરનાર જૂનાગઢના એક જાગૃત નાગરિકે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા સહિતના સ્થાનિક પોલીસ અધિકારીને સંબોધી એક પત્ર પાઠવ્યો છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…