ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૪ કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસેથી કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આ માર્ગ ઉપર જઈ રહેલા આશરે ૪૫…
ર૬ જાન્યુઆરીની રાજય કક્ષાની જૂનાગઢમાં ઉજવણી સંપન્ન થયા બાદ શિવરાત્રીના મીની કુંભ મેળા અંગે શરૂ થશે તડામાર તૈયારી જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે…
ભેસાણના કરીયા, પસવાળા, સામતપરા, દુધાળા સહિતના ગામડાઓ જંગલની બોર્ડરની એકદમ નજીક હોય જેમા કાયમી માટે સિંહ, દીપડાનો વસવાટ હોય અને મોટા ભાગના ખેડુતો ખેતી કરી આજીવકા રળતા હોય છે. છેલ્લા…
કેશોદનો યુવાન લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. મહારાષ્ટ્રના નાગપુરથી રૂા.૩,૩પ,૦૦૦ આપી સોગંદનામું કરીને પત્ની તરીકે કેશોદ આવ્યા બાદ યુવતીએ લગ્નના થોડા દિવસો બાદ મોબાઈલ ફોન, દાગીના લઈને નાગપુર કામ સબબ…
જૂનાગઢમાં રહેતા એક વેપારીનું અમદાવાદ મુકામે આવેલ મકાન માસિક ર૪ હજારના ભાડા ઉપર રાખવાની વાત કરીને કોઈ અજાણ્યા શખ્સે એડવાન્સ ભાડું ગુગલ પેથી મોકલવાના બહાને વેપારીના ખાતામાંથી ૩.ર૧ લાખ ટ્રાન્સફર…
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. કોઠારીયા ગામે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની…
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા. ટીકર ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમજેએવાય કાર્ડના લાભાર્થી પરસોતમભાઈ લખમણભાઇ, પ્રાકૃતિક…