Yearly Archives: 2023

Breaking News
0

ઝાંઝરડા રોડ ઉપરની આડેધડ થયેલ ફુટપાથ-રસ્તા ઉપરની પેશકદમીને દુર કરતું પ્રશાસન

બસ સ્ટેશનથી લઈને છેક ઝાંઝરડા ચોકડી સુધીના જૂનાગઢના હાર્દ સમાન મનાતા અતિ વિકસીત ઝાંઝરડા રોડ ઉપર ખાણી-પીણી, શાકભાજી સહિતના નાના-મોટા ધંધાર્થીઓ ઉપરાંત આ રોડ ઉપર આવેલા મોટાભાગના એપાર્ટમેન્ટોમાં ઉતારવામાં આવેલી…

Breaking News
0

ઉપરકોટની મુલાકાતે આવનાર પ્રવાસીજનતા અદભુત નજારો નિહાળી બની ખુશખુશાલ

ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા જૂનાગઢને નવલા નજરાણાની ભેટ અપાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરકોટનું લોકાર્પણ થયા બાદ ગઈકાલે એટલે કે તા.ર૯ થી ઉપરકોટને મુલાકાતીઓ માટે ખુલ્લો…

Breaking News
0

બિલખામાં આવેલી શ્રીજી એગ્રો ટ્રેડસ નામની દુકાનમાંથી રૂા.૧૪,પ૦૦ની ચોરી

બિલખા તાબાના નવાપીપળીયા ગામે રહેતા હિતેષભાઈ લક્ષ્મણભાઈ સાકરીયા(ઉ.વ.૩૮)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા સાહેદની દુકાનમાં સેકશન લોક તોડી અને ફરિયાદીના દુકાનના થળામાંથી રૂા.૪૮૦૦ તેમજ…

Breaking News
0

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને મળશે બહોળું રક્ષણ

ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ…

Breaking News
0

૧ ઓક્ટોબર : વરિષ્ઠ નાગરીકો માટેનો દિવસ

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧ ઓક્ટોબર ને ‘‘વરિષ્ઠ નાગરીકો માટેના દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૯૧થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જેનું આ વર્ષનું થીમ છે…

Breaking News
0

ISROના ચેરમેન એસ. સોમનાથએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી યજ્ઞમાં જાેડાયા

ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ISROના વડા એસ.સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કહ્યુ ટુંક સમયમાં જ ઇસરો દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે તેવું પત્રકારોને જણાવ્યું છે. ચંદ્રયાન…

Breaking News
0

કેશોદના ગજાનન ગણેશોત્સવમાં ૫૬ ભોગ અન્નકૂટ ધરાવી મહાઆરતી કરાઈ

કેશોદના પટેલ રોડ પર પોલીસ લાઈન સામે પંડાલમાં પ્રથમ વર્ષે ગજાનન ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના શાકભાજીનાં લારીવાળા પથારાવાળા અને આસપાસના રહીશો દ્વારા મળીને કરવામાં આવી હતી. કેશોદના પટેલ રોડ સરકારી…

Breaking News
0

સુરજકરાડી ખાતે આવેલ શ્રી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ(ગૌશાળા)ને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડથી સન્માનિત

દ્વારકાનાં સુરજકરાડી ગામે આવેલ શ્રી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ (ગૌશાળા)ને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-૨૦૨૩ મળેલ છે. રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે તા.તા. ૨૮/ ૯/ ૨૦૨૩ નાં રોજ એક સમારોહમાં માધવ પાંજરાપોળના…

Breaking News
0

ભાણવડમાં વિવિધ શાળાના ત્રણ માળના બિલ્ડીંગનું નિર્માણ થશેઃ કેબિનેટ મંત્રી દ્વારા ખાત મુહૂર્ત કરાયું

ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ભાણવડમાં દરબારગઢ ખાતે ખાત મુહૂર્ત કરવામાં આવેલી તાલુકા શાળા -૩ કન્યા શાળા અને સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અંદાજીત ૨.૬૮ કરોડના ખર્ચે ત્રણ…

Breaking News
0

ઓખાના દરિયામાંથી અનધિકૃત રીતે બોટ અને ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણ ઈરાની સહિતના તમામ પાંચ શખ્સો સાત દિવસના રિમાન્ડ પર

દેશના સંવેદનશીલ દરિયાકાંઠામાંના એક એવા ઓખાના દરિયામાંથી ગુરુવારે ચઢતા પહોરે જિલ્લા પોલીસ દ્વારા શંકાના આધારે એક બોટ આંતરી, તેમાંથી ત્રણ ઈરાની સહિત ચાર શખ્સો તેમજ અહીંથી વધુ એક તમિલનાડુના રહીશ…

1 2 3 130