ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે : ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…
દેશની માતા-બહેનોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે અને રાજ્યમાં અનેકવિધ યોજનાઓ-કાર્યક્રમો…
“૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”માં આવતા ગર્ભાવસ્થા સંબંધિત કેસોની જટિલ પરિસ્થિતિઓમાં જરૂરી સમયસૂચકતા દાખવી ઈ.એમ.ટી.ની મદદથી પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવે છે. આવા જ કિસ્સામાં રાજકોટ જિલ્લાના સાણથલી અને સરધારની…
રાજ્ય સરકારે મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવીને નોંધપાત્ર ખેડાણ કર્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરીને સ્ત્રીને વ્યક્તિગત અને સામાજિક રીતે…
દિલ્હીમાં રહેતી એક નિર્દોષ યુવતીને વિધર્મી શખ્સ દ્વારા ચપ્પુ અને પથ્થરોના ઘા મારને ર્નિમમ હત્યા કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીની આ કલંકિત ઘટનાનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ જાેવા મળી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શહેર યુવા ભાજપના હોદ્દેદારોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. જેમાં શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે સક્રિય કાર્યકર કિશનભાઈ ગોહેલ, મહામંત્રી તરીકે દેવ શાહ અને…
ફક્ત ખંભાળિયા જ નહી પરંતુ સમગ્ર ભારતમાં અત્યંત ઉત્તેજનાસભર અને ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વની એવી આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટના સોમવારે રાત્રે યોજાયેલા ફાઈનલ મેચમાં અંત સુધીની ભારે રસાકસી અને ઇંતેજારી સાથેનો…