Yearly Archives: 2023

Breaking News
0

પોરબંદરમાં ગઢવી યુવાનની ર્નિમમ હત્યાના સંદર્ભે ખંભાળિયામાં ગઢવી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

પોલીસની કામગીરી સામે શંકા : સીબીઆઈ, એટીએસને તપાસ સોંપવાની માંગ પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં રાત્રિના સમયે એક ગઢવી યુવાન કાયાભાઈ રામાભાઈ ગઢવીની જાહેરમાં ધમધમતા રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે…

Breaking News
0

દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત દ્વારા સમર કેમ્પ યોજાયો

દ્વારકામાં શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ દ્વારા દર વર્ષે અલગ અલગ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વર્ષે મે માસાંતમાં તા. ૨૨ થી ૩૦ સુધી જ્ઞાતિના…

Breaking News
0

ખંભાળિયામાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

સિવિલ હોસ્પિટલમાં રૂા.૨૫.૮૦ લાખના ખર્ચે વિવિઘ સાધનોની કરાશે ખરીદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતીની બેઠક…

Breaking News
0

ખંભાળિયાની ૧૦૮ ટીમ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડેમોસ્ટ્રેશન કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા લોકેશનની ૧૦૮ ઇમરજન્સી ટીમ દ્વારા અહીં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય કાર્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને ૧૦૮ ઇમરજન્સી વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવી, આપાતકાલીન પરિસ્થિતિમાં ૧૦૮ નો…

Breaking News
0

ધો.૧ર સામાન્ય પ્રવાહનું જૂનાગઢ જીલ્લાનું ૭૪.૪૮ ટકા પરિણામ

ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. શિક્ષણ વિભાગ દ્વારા મુકવામાં આવેલા પરિણામમાં રાજયનું પરિણામ ૭૩.ર૭ ટકા આવેલું છે. જયારે જૂનાગઢ…

Breaking News
0

ચલો સ્કૂલ ચલે હમની પુર્વ તૈયારી રૂપે : જૂનાગઢમાં પાઠયપુસ્તકોની થઈ રહેલી ખરીદી

ઉનાળાના વેકેશનના દિવસો પુરા થવામાં છે અને આગામી દિવસમાં સ્કૂલો શરૂ થવાની છે ત્યારે નવા શૈક્ષણિક સત્રને ધ્યાને લઈ વાલીઓ તૈયારીમાં પડી ગયા છે. નાના બાળકથી લઈ અને સૌ વિદ્યાર્થીઓ…

Breaking News
0

જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે માર માર્યો

જૂનાગઢના સંતુર હોટલ વાળી ગલી, વનમાળી એપાર્ટમેન્ટમાં રહેતા મૌલિક શાંતીભાઈ પરમાર(ઉ.વ.ર૮)એ અભય શાંતીલાલ પરમાર, અમિત શાંતીલાલ પરમાર, હર્ષ શાંતીલાલ પરમાર અને શાંતીલાલ પરમાર વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી…

Breaking News
0

દ્વારકા જિલ્લા પોલીસની વધુ એક સિદ્ધિઃ ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને દબોચી લેવાયો

મુંબઈના સપ્લાયરની પણ અટકાયતઃ આરોપીઓ રિમાન્ડ ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ બાદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા નજીકના દાતા ગામેથી જામનગરના એક કટલેરીના ધંધાર્થીને ૧૭.૬૫ ગ્રામ…

Breaking News
0

બ્રોડગેજ પ્રશ્ને જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા સહી ઝુુંબેશ હાથ ધરાઈ

જૂનાગઢ શહેર મધ્યમાંથી પસાર થતી રેલ્વે લાઈનને બ્રોડગેજ બનાવવાની કામગીરી દરમ્યાન કરવામાં આવનાર અંડર બ્રિજ બાબતે અસરકર્તા વિસ્તારના લોકોનો રોષ ચરમસીમાએ છે. પરંતુ કોઈ અકળ કારણોસર લોકો આ રોષ વ્યક્ત…

Breaking News
0

જૂનાગઢ શાખા દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ અને સામાન્ય રાહદારીઓ માટે છાસ વિતરણ

જૂનાગઢમાં તા.૨૮-૫-૨૦૨૩ને રવિવારના રોજ ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા નબળા અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ અને સામાન્ય રાહદારીઓ માટે છાશ વિતરણની શરૂઆત કરાઈ…

1 134 135 136 137 138 189