બીલખાના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ પંચાયતના કોમ્યુનીટી હોલમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કેન્સર જેવા બીનચેપી રોગો માટેનો નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પ્રાથમિક…
આજથી સતર વર્ષ પહેલાં દેવભૂમિ દ્વારકા ના ખતુંબા ગામ ની એક અબોટી બ્રાહ્મણ દંપતિ નો બીજા નંબર નો દિકરો (હરેશ પ્રાણજીવન ઠાકર) માં ભોમ ભારત માતાની અને દેશના સીમાડા ની…
ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રકારે ભય ફેલાવતા બે શખ્સો સામે એલસીબી પોલીસે કડક હાથે કાર્યવાહી કરી, આ બંને શખ્સોને પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ખંભાળિયામાં નગર ગેઈટ…
ખંભાળિયામાં હાલ દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને શહેરની બજારમાં ગ્રાહકોની અવરજવર વધી રહી છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ…
હિન્દુઓના પવિત્ર પર્વ દિવાળીના સપરમા દિવસોનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખંભાળિયા શહેરમાં આ દિવસો દરમ્યાન વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા…
ખંભાળિયા રાજપૂત સમાજના પ્રમુખ અને શક્તિનગર ગ્રામ પંચાયતના અગ્રણી ચંદ્રસિંહ એફ. જાડેજાના જન્મદિવસ નિમિત્તે તેમણે અનોખી સેવા પ્રવૃત્તિ કરી અને ગરીબ તેમજ અનાથ બાળકોને અહીંની એક પ્રખ્યાત હોટેલમાં આ બાળકોને…
આગામી ત્રણ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહી આવે તો રેકડી-કેબિનધારકો કોર્પોરેશન ખાતે પરિવાર સાથે કરશે જનઆંદોલન જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારોના ટાંકણે જ શહેરમાં ૮૦૦થી વધુ લારી-કેબિનોને મનપા તંત્ર દ્વારા દબાણના બહાના…
દિવાળીના તહેવાર નજીક આવી પહોંચ્યા છે ત્યારે ચારો તરફ રજાનો માહોલ જાેવા મળી રહ્યો છે. દરમ્યાન જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં પણ દિવાળી વેકેશનને લઇને ૭ દિવસની રજા રહેશે. આ અંગે યાર્ડના…
જૂનાગઢ નજીકના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે ધોળા દિવસે શ્રમિકના બંધ મકાનનું તાળું તોડી ૧.૬૦ લાખની રોકડની ચોરી કરીને નાસી ગયા હતા. આ ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે.…