Yearly Archives: 2023

Breaking News
0

કેશોદ તાલુકાના પાણખાણ ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટુકડીની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ

કેશોદ ખાતે રહેતા હિતેષભાઈ ગોવિંદભાઈ બંધીયા(ઉ.વ.૩ર)એ હરસુરભાઈ જેઠસુરભાઈ ભુરાણી રહે.પાણખાણ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તથા સાહેદો પોતાની કાયદેસરની ફરજ બજાવવા માટે વીજ ચેકિંગ કરવા…

Breaking News
0

રૂા.૩૦૦૦ રોકડ સહિતના સામાનનો થેલો ખોવાતા બે કલાકમાં નેત્રમ શાખા દ્વારા શોધી કાઢી મુળ માલીકને પરત કરાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ…

Breaking News
0

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ જ્ઞાનબાગમાં કલા ઉત્સવ ઉજવાયો

વિદ્યાર્થીઓમાં રહેલી કલાને વિકસાવવા માટે સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર અને જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા ઝોન કક્ષાના કલા મહોત્સવ ર૦ર૩નું સ્વામિનારાયણ ગુરૂકુલ જ્ઞાનબાગ જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૬…

Breaking News
0

વેરાવળના સુપાસીમાં અગ્રણીઓના હસ્તે શસ્ત્ર પૂજન કરાયુ

વેરાવળ તાલુકાનાં સુપાસી ગામે મહાકાલી ગરબી મંડળમાં શસ્ત્ર પુજનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી ના ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, તાલુકા પંચાયતના માજી સદસ્ય અને કારડીયા રાજપૂત અગ્રણી અરસીભાઈ પરમાર, ગીર સોમનાથ જીલ્લા…

Breaking News
0

ઉના : ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી. જાડેજા સાહેબના માર્ગદર્શન અનુસાર તા.૨૬/૧૦/૨૦૨૩ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી તથા ગોપાલસિંહ મોરી તથા ધર્મેન્દ્રસિહ…

Breaking News
0

ખંભાળિયાઃ પ્રેમ સંબંધનો અંજામ લોહિયાળ બની રહે તે પહેલા એલસીબી પોલીસે જામનગરના ત્રણ શખ્સોને દબોચી લીધા

ખંભાળિયામાં રહેતા એક વિપ્ર યુવાનને તેની ફોઈની દીકરી એવી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ થયા બાદ આ પરિણીત મહિલાએ છૂટાછેડા લઈ લેતા આ પ્રકરણ લોહિયાળ બને અને ખંભાળિયામાં રહેતા યુવાનની…

Breaking News
0

દ્વારકા રઘુવંશી પરિવાર દ્વારા આયોજીત ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકામાં રવિવારે શરદ રાસોત્સવ ઉજવાશે

દ્વારકામાં ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકાની ૧૩૬ વર્ષ જુની ગૌશાળાના વિશાળ પટાંગણમાં આગામી તા.ર૯-૧૦-૨૦૨૩ ને રવિવારના રોજ રાત્રિના ૮-૩૦ કલાકેથી શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દ્વારકા તાલુકા…

Breaking News
0

ભાટિયામાં બંધ મકાનમાં થયેલી ચોરી પ્રકરણમાં બે શખ્સોને દબોચી લેતી રેલવે પોલીસ

ભાટિયાના આવેલા એક રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીમાં રેલવે પોલીસે બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની રેલવે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાટિયાની રેલવે કોલોની…

Breaking News
0

ખંભાળિયામાં ઝાકળ ભીની સવારઃ શીત ઋતુના પગરવ

શરદ પૂર્ણિમા પૂર્વે ખંભાળિયામાં આજથી જાણે શીત ઋતુના પગરવ જાેવા મળી રહ્યા હોય, તેમ આજે સવારથી ખંભાળિયામાં ઝાકળ ભર્યો માહોલ છવાયો હતો. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી…

Breaking News
0

ખંભાળિયામાં આશાપુરા માતાજીના મંદિરના નિર્માણ માટે રૂપિયા પાંચ લાખનું અનુદાન

ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દસમી નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી તથા પૂજન અર્ચનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખંભાળિયાના પાદરમાં ખામનાથ મહાદેવના મંદિર નજીક આવેલા આશાપુરા…

1 37 38 39 40 41 189