Yearly Archives: 2023

Breaking News
0

જામકંડોરણામાં રાજપુત સમાજ અને રાજપુત યુવક મંડળ દ્વારા દશેરામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

ઘોડા, બાઈક અને કાર લઇને શહેરનાં માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નીકળી હતી જામકંડોરણામાં વિજયાદશમી પર્વ નિમિત્તે શ્રી જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ અને શ્રી રાજપુત યુવક મંડળ જામકંડોરણા દ્વારા રાજપુત સમાજ…

Breaking News
0

માંગરોળના માનખેત્રા ગામે સિમેન્ટ બ્લોક રોડનું લોકાર્પણ

માંગરોળ તાલુકાનાં માનખેત્રા ગામે મનરેગા યોજના અંતર્ગત સિમેન્ટ બ્લોક રોડ નાથાભાઈ અરજનભાઈ કરમટા નાં ખેતરથી પ્રદીપભાઈ મોરી ના ધર તરફ જત્તો રસ્તો ૯૦૦ મીટર રકમ ૧૨ લાખ નાં રસ્તા નું…

Breaking News
0

ડ્રગ્સના રવાડે ચડતી યુવા પેઢીને લાલબત્તી દાખવતી ૯૫ વર્ષના નિર્માતાની ફિલ્મ ‘બસ એક વાર’

એવા અનેક દૂષણો છે જેને કારણે આજની યુવા પેઢી બરબાદીના ખપ્પરમાં હોમાઈ રહી છે. આવું એક દૂષણ છે ડ્રગ્સ. આજે અનેક યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી માત્ર પોતાની જાતને જ નહીં…

Breaking News
0

ખંભાળિયાની નદીઓમાંથી ગાંડીવેલને દૂર કરવા માટે પાલિકા દ્વારા વધુ એક વખત આયોજન : અગાઉ પણ કરેલો ખર્ચ વ્યર્થ ગયો હતો

ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે અનેક બોર-કુવાને રિચાર્જ રાખે છે. આ નદીમાં જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી આ નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ…

Breaking News
0

ખંભાળિયાના ભીંડા ગામે મુખ્ય પ્રવેશ દ્વારનો શુક્રવારે લોકાર્પણ કાર્યક્રમ

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે આગામી શુક્રવાર તારીખ ૨૭ મીના રોજ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભીંડા ગામના સ્થાપક સ્વ. બોઘાભાઈ દેશુરભાઈ ચાવડાના નામથી ગામના મુખ્ય પ્રવેશ…

Breaking News
0

જૂનાગઢના જાેષીપરામાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કેસમાં આરોપીને રાઉન્ડઅપ કરતી પોલીસ

જૂનાગઢ શહેરમાં ગઈકાલે જાેષીપરા વિસ્તારમાં એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો અને હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણને રાઉન્ડઅપ…

Breaking News
0

જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાની નામદાર કોર્ટના હુકમ મુજબ મિલ્કત જપ્ત કરાઈ

જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાની મિલ્કતોને જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લાના પ્રોહી બુટલેગર ધીરેન અમ્રુતલાલ કારીયા રહે.જૂનાગઢવાળા વિરૂધ્ધમાં બાંટવા પો.સ્ટે.…

Breaking News
0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે માતાજીની આરતીનો લ્હાવો લેતા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી અભિજીત ઉપાધ્યયાય અને મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્રભૂમિ દૈનીકના તંત્રી અભિજીત ઉપાધ્યાય તેમજ મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી તેમજ મહાનુભાવોએ…

Breaking News
0

જૂનાગઢ શહેરના રસ્તા ઉપર પશુઓનો અડીંગો : લોકોને પડતી મુશ્કેલી

જૂનાગઢ શહેરના વિવિધ રાજયમાર્ગો તેમજ મુખ્ય-મુખ્ય ચોકો અને સોસાયટી તેમજ શેરી વિસ્તારમાં પશુઓનો અડીંગો જાેવા મળી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીર શહેરના નાગર રોડ વિસ્તારમાં ચીપીયાવાળા બાવાજીની જગ્યાથી ઉપર તરફ જતા…

Breaking News
0

નવરાત્રીની ભાવભેર ઉજવણી : અંબા માતાજીના સાનિધ્યમાં રાસ-ગરબાની રમઝટ

નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પુર્વક ઉજવણી સર્વત્ર કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીના મંદિરે અનુષ્ઠાન કરવા આવેલા ભાવિકો અને પૂજારીઓ દ્વારા પણ માતાજીના ગરબાની રમઝટ…

1 39 40 41 42 43 189