Monthly Archives: February, 2024

Breaking News
0

જૂનાગઢ : દુકાનના દસ્તાવેજ પહેલા ચેક મારફતે રૂા.૧પ લાખ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ

જૂનાગઢ શહેરમાં મધુરમ-વંથલી રોડ, એકતા-એ કોમ્પ્લેક્ષ ખાતે ગત તા.પ-૭-ર૦ર૩ કલાક ૧૧થી તા.ર૮-૧ર-ર૦ર૩ કલાક ૧૮ દરમ્યાન બનેલા એક બનાવમાં દુકાનના દસ્તાવેજ પહેલા જ રૂા.૧પ લાખની છેતરપિંડી થયાનો બનાવ બહાર આવેલ છે.…

Breaking News
0

કેશોદમાં પોલીસ સબ ઈન્સ્પેકટરની ફરજમાં રૂકાવટ કરી માર મારી ધમકી આપવા અંગે બે સામે ફરિયાદ

કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટરની ફરજમાં રૂકાવટ કરી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે આપેલી…

Breaking News
0

કેશોદમાં જીઆરડી કર્મચારીને માર મારી ધમકી આપી

કેશોદ તાલુકાના પ્રાચલી ગામના ભરતકુમાર જેન્તીલાલ ભટ્ટ(ઉ.વ.પર) જીઆરડી સભ્યએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગુંજનબેન ગુણાભાઈ ઘોડાસરા તેમજ સોહિલ ઉર્ફે સુર્યો બાબુભાઈ સીડા રહે. બંને કેશોદ વાળા વિરૂધ્ધ…

Breaking News
0

પાંચ ગુનામાં ફરાર ગોંડલના યુવકની જૂનાગઢમાંથી અટક કરતી પોલીસ

ગોંડલમાં જેતપુર રોડ ઉપર આવેલ રાજનગરમાં રહેતો શ્યામ ઉર્ફે ભાણો ઘુસાભાઈ ઉર્ફે ઘનશ્યામભાઇ મેતા(ઉ.વ.૨૩) સામે વર્ષ ૨૦૨૨માં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો પરંતુ ત્યારથી આ…

Breaking News
0

જૂનાગઢના ‘અકિલા’ના બ્યુરોચીફ વિનુભાઇ જાેષીનો આજે જન્મદિન

છેલ્લા ૨૧ વર્ષથી અકિલા પરિવાર સાથે જાેડાયેલ જૂનાગઢના અગ્રણી પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જાેષીના લઘુબંધુ અકિલાના જૂનાગઢ જિલ્લાના બ્યુરો ચીવિનુભાઇ જાેષીનો આજે ૧ ફેબ્રુઆરીના રોજ ત્રેપનમો જન્મ દિવસ છે. રાષ્ટ્રપતિ એવોર્ડ…

1 6 7 8