ગુજરાત સરકાર, શિક્ષણવિભાગ, નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર, ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષકમંડળ કર્ણાવતી અને શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકા દ્વારા આયોજિત ચતુર્દિવસીય રાજ્યકક્ષાની ૩૩મી શાસ્ત્રીયસ્પર્ધામાં પૂજ્યપાદ અનંત શ્રી…