Monthly Archives: May, 2024

Breaking News
0

જૂનાગઢમાં વાઘેશ્વરધામ ખાતે શ્રી વૈષ્ણવદેવી મંદિર, રાધાકૃષ્ણ મંદિર અને ૩૩ રૂમના અતિથી ગૃહનું આવતીકાલે ભૂમિપૂજન

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરધામ ખાતે શ્રી વૈષ્ણવદેવી મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર અને ૩૩ રૂમના અતિથી ગૃહનું ભૂમિપૂજન આવતીકાલે કરવામાં આવશે. ૯ બાલીકાના હસ્તે તેમજ સંતો-મહંતો અને શ્રેષ્ઠીઓની…

Breaking News
0

બુધવારે જૂનાગઢમાં શાંતાબેન દવેની પુણ્યતિથી નિમિતે શિવપુજા રૂદ્રાભિષેક મહાપ્રસાદનું પુ. નિલકંઠાનંદજી બાપુના સાનિધ્યમાં આયોજન

જૂનાગઢ ભવનાથ દામોદર કુંડની બાજુમાં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા.રરને બુધવારના રોજ સ્વ. શાંતાબેન કરશનભાઈ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે મંદિરના મહંત પુ. નિલકંઠનંદજી ગુરૂશ્રી માધાવાનંદજીના સાનિધ્યમાં વિવિધ…

Breaking News
0

વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લેવા માંગે છે શેખર સુમન

નેટફ્લિક્સની વેબ સીરિઝ ‘હીરામંડી’ માટે અભિનેતા શેખર સુમનના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ શોમાં નવાબ ઝુલ્ફીકારની ભૂમિકા ભજવી રહેલા શેખરે પોતાના નાના રોલમાં જાેરદાર અસર છોડી છે. શેખર, જે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના ખેડુતોએ I-KHEDUT પોર્ટલમાં કરેલ અરજીના સાધનીક કાગળો તા.૨૦ મે સુધીમાં જમા કરાવવાના રહેશે

બાગાયતદાર ખેડુતો માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે I-KHEDUT…. http//ikhedut. gujarat.gov.in ઉપર તા.૧૨/૩/૨૦૨૪થી ૧૧/૫/૨૦૨૪ સુધી અરજી મંગાવવામાં આવી હતી. જે બાગાયતદાર ખેડુતે વિવિધ ઘટકોમાં સહાય લેવા અરજી…

Breaking News
0

આયુષ્માન કાર્ડની આડમાં રૂપિયા કમાવા થતી આડેધડ સર્જરીઓ થશે બંધ

આયુષ્માન કાર્ડના નામે કેટલાંક લેભાગુ અને લાલલુ ડોક્ટરો ખોટી પ્રેક્ટીસ કરીને રૂપિયા કમાતા હોવાનું ઘણીવાર સામે આવી ચુક્યું છે. આયુષ્માન કાર્ડના નામે ખોટા ક્લેઈમ થતા હોવાનું પણ સરકારના ધ્યાને આવી…

Breaking News
0

આજથી સમગ્ર ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ અમદાવાદમાં ૪૬ ડીગ્રી અન્યત્ર ૪૩ ડીગ્રી તાપમાન નોંધાશે

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને ફરી મોટી આગાહી કરી છે. ઉપરાંત આ વખતે ચોમાસામાં આંધી-વંટોળ…

Breaking News
0

‘સ્કેમ ૧૯૯૨’ અને ‘સ્કેમ ૨૦૦૩’ પછી હવે આ શોની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે

હંસલ મહેતા એક નવું કૌભાંડ ખોલવા જઈ રહ્યા છે સોની લિવની સ્કેમ સિરીઝ એક મોટી ફ્રેેન્ચાઈઝી બની ગઈ છે. ‘સ્કેમ ૧૯૯૨’ અને ‘સ્કેમ ૨૦૦૩’ પછી હવે આ શોની ત્રીજી સીઝનની…

Breaking News
0

કેજરીવાલે રૂા.૧૦૦ કરોડની લાંચ માંગી હતી : સુપ્રિમ કોર્ટમાં ઈડીની રજુઆત

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં મની લોન્ડ્રિંગના આરોપી દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો વિરોધ કરતી વખતે, ઈડીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ માંગી…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાને શા માટે સુપરસીડ ન કરવી ? લોકોમાં ભારે ચર્ચા

નરસિંહ મહેતા સરોવરની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે : ઉચ્ચકક્ષાએ રજુઆત ભાજપ શાસીત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષની પ્રજાલક્ષી કામગીરીમાં અનેક ઓટ આવેલી છે. પ્રાથમિક સુવિધાના પ્રશ્ને…

Breaking News
0

જૂનાગઢ, મેંદરડા અને ચોરવાડ પંથકમાં દુષ્કર્મના ત્રણ બનાવ : પોક્સો હેઠળ કાર્યવાહી

જૂનાગઢ, મેંદરડા અને ચોરવાડ પંકથમાં દુષ્કર્મ અંગેના ત્રણ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે અને આરોપી વિરૂધ્ધ પોકસો અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર,…

1 13 14 15 16 17 21