Monthly Archives: May, 2024

Breaking News
0

કેશોદમાં લગ્નની લાલચ આપી સગીર વયનું બાળાનું અપહરણ

કેશોદના આંબાવાડી વિસ્તાર બગીચાની પાછળ રણછોડનગર ટાઉન વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમર ધરાવતી સગીરવયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી અને માણાવદરનો અજયસિંહ વિક્રમસિંહ જાડેજા અપહરણ…

Breaking News
0

પોરબંદરમાં ૩૦ વર્ષથી દોરા-ધાગાના ધતિંગ કરનાર રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો

પોરબંદર નાનો નાગરવાડો, જુની દિવાદાંડીની પાછળ, મીરા દાતાર બાપુની જગ્યામાં કાયમી ધતિંગ-કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ધાર્મિક સ્થાનમાં હિન્દુ દેવી-દેવતા સાથે હઝરત સૈયદઅલી મીરા દાતાર બાપુની જગ્યા ઉભી કરી. મુસ્લિમ…

Breaking News
0

જલારામ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીપદે રાજુભાઈ ભોજાણીની નિમણૂંકને વ્યાપક આવકાર

જૂનાગઢના જલારામ પરિવાર ટ્રસ્ટની ધાર્મિક સામાજિક એવી અનેકવિધ પ્રવૃતિઓની સુવાસ ચોતરફ પ્રસરી રહી છે. વગર માગ્યે દાતાશ્રીઓ તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવા દાનની ઓફરો મળતી જ રહે છે. આ ટ્રસ્ટને…

Breaking News
0

સોમવારે જૂનાગઢમાં રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાયજાદાની શ્રધ્ધાંજલી સભા અને ધુનનો કાર્યક્રમ

જૂનાગઢના નિવૃત પીએસઆઈ અને રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮)નું તા.૧૮ના રોજ અવસાન થતા તા.ર૭ને સોમવારના રાત્રે ૯થી ૧૧ તેમને શ્રધ્ધાંજલી આપવા તેમના નિવાસ સ્થાન સરિતા સોસાયટી શિવનગર પાસે જાેષીપરા…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઈ જાેષીનો જન્મદિવસ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઈ જાેષીનો આજે જન્મદિવસ છે. સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા છેલભાઈ ચાંપરડા પુ. મુકતાનંદબાપુની ઉપસ્થિતિમાં વૃધ્ધાશ્રમના ૧૦૦થી વધુ વડીલો રસપુરી ભજીયા સહિત ભાવતા ભોજન…

Breaking News
0

આરોપીના મૃત્યુના કેસમાંથી તેનું નામ હટાવવાની કરી વિનંતી

સલમાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં નવું અપડેટ સામે આવ્યું છે. અભિનેતાએ આરોપી અનુજ થાપનના મૃત્યુના કેસમાંથી પોતાનું નામ હટાવવાની માંગ કરી છે. બુધવારે, સલમાને…

Breaking News
0

ચોકી નજીક આવેલ કારખાનામાંથી વેલ્ડીંગની પેટી સહિતના મુદ્દામાલની ચોરી

ચોકી(સોરઠ)પોલીસ ચેક પોસ્ટ પાછળ આવેલા કારખાનામાંથી વેલ્ડીંગ પેટી, ગેલ્ડર સહિત ફેબ્રીકેશનના માલની ચોરી થયાની ફરીયાદ જૂનાગઢ તાલુકા થાણે નોંધાઈ છે. આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરીયાદી…

Breaking News
0

કેશોદમાં લોખંડના હુકથી સાળાએ બનેવી ઉપર હુમલો કરી આંખ ફોડી નાંખી

કેશોદમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં સાળાએ બનેવી ઉપર હુંક જેવા હથીયાર વડે હુમલો કરી ગરદન, માથાના ભાગે , આંખના ભાગે ગંભીર ઈજાઓ કર્યાની ફરીયાદ કેશોદ પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે…

Breaking News
0

કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જૂનાગઢમાં સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર અપાયું : રણનીતિ ઘડશે

ખાનગીકરણના નામે જનતાને લુંટવાનું બંધ કરો, સ્માર્ટ મીટર રદ કરો અને જુના મીટર યથાવત રાખવા માંગણી : સ્માર્ટ મીટરનો પ્રશ્ન નહી ઉકેલાય તો શહેર બંધ સહિતના કાર્યક્રમો યોજાશે સ્માર્ટ મીટર…

Breaking News
0

‘હિટવેવ’ની અસર હેઠળ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ભયમુકત

૧૦ બાળકો સહિત ૧૮ દર્દીઓને તત્કાલ સારવાર અપાતા સ્વાસ્થ છે : ઈન્ચાર્જ સિવીલ સુપ્રીન્ટેડન્ટ ડો. દિગંત શિકોતરા જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં હિટવેવની અસરને કારણે લુ લાગવાના કેસમાં ૧૦ બાળકો તેમજ ૪૦થી…

1 4 5 6 7 8 21