જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત અને રૂા.૩ કરોડના ખર્ચે નવનિર્મીત બનેલા સ્વિમીંગ પુલમાં કેટલાક તત્વો દ્વારા તોડફાડ કરવાનો બનાવ સામે આવ્યો હતો અને જે અંગેેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલીક અસરથી…
મેંદરડાના દેવગઢ ગામે રહેતા મહેબૂબભાઈ ઉર્ફે બબો સુમારભાઈ નોઈડાને પોતાના સાત બકરા વેચવા હોય જે માટે તેમણે તા. ૧૨ મેના રોજ પીપળાના પાન નામની એપ્લિકેશનમાં બકરાના ફોટા અપલોડ કર્યા હતા.…
જૂનાગઢ શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે આવેલા એક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા કુલ રૂા.રપ,૭ર૦નો મુદ્દામાલ જપ્ત કરી અને ચાર મહિલા સહિત સાત સામે કાર્યવાહી હાથ…
માણાવદરમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણવાના બે બનાવો બનવા પામ્યા છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, માણાવદરના રઘુવીરપરામાં રહેતા મુળુભાઈ ખીમાભાઈ કડેગીયા(ઉ.વ.૬૦)એ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ઘરના…
એનઓસી ન હોય, ફાયર સેફટીનો અભાવ, કોઈ બનાવ બને તો મદદ કઈ રીતે મળે તે સહિતના પ્રશ્નોના અવઢવ વચ્ચે આડેધડ ચાલતા કેટલાક વ્યવસાયો : લોકોએ જાહેર સ્થળોએ જતા પહેલા સલામતીનો…
રાજકોટની આગની દુર્ઘટના બાદ તકેદારીના પગલારૂપે જૂનાગઢ શહેરમાં પણ મનપા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહી જયાં મનોરંજનના સાધનો હોય ત્યાં પણ ચેકિંગ હાથ ધરી…
જૂનાગઢ મનપા સંચાલિત સ્વિમીંગ પુલ રૂા.૩ કરોડના ખર્ચે નવનિર્માણ પામ્યો છે અને આ સ્વિમીંગ પુલનું કાયદેસર રીતે ઉદઘાટન પણ થયું નથી તેવા આ સ્વિમીંગ પુલના ૩ કરોડના ખર્ચે રિનોવેશન બાદ…
ભેસાણ તાલુકાના કરીયા ગામે એક ખેતરમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં મારણ ઉપર બેઠેલા એક સિંહની બીજા લોકો રાડો પાડીને પજવણી કરતા હતા. રાડો સાંભળીને બાજુના ખેતરમાં કામ કરતા એક વૃધ્ધ…