જૂનાગઢ જીલ્લાના વિસાવદરથી માણંદીયા રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યું થયું છે. મૃતક યુવાન ધો.૧૨ની પુનઃ પરીક્ષા માટે તૈયારી કરતા વિસાવદરના…
માણાવદરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ પરમાર(ઉ.વ.૩૮) પોતે એકદમ તામશી સ્વભાવના હોય અને વાતેવાતે ખીજાઈ જતા હોય જેથી પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર…
તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૦ ના પરિણામમાં જૂનાગઢની એનપી ભાલોડીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી તન્ના સૃષ્ટિ મહેશભાઈએ અંગ્રેજી માધ્યમમાં ૯૯.૫૩ પી.આર સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી…
મુળ કુકસવાડા હાલ જૂનાગઢ નિવાસી ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮) તે નિવૃત પીએસઆઈ તેમજ રાજપુત સમાજ જૂનાગઢના પ્રમુખ અને સુખદેવસિંહના મોટાભાઈ તથા કનકસિંહના અને જસપાલસિંહના પિતા તેમજ શકિતસિંહ અને રાજેન્દ્રસિંહના મોટાબાપુ તથા…
મુળ બેલા હાલ જૂનાગઢ નિવાસી નિવૃત એએસઆઈ પરસોતભાઈ દાનભાઈ મહેતા(ઉ.વ.૮૮) તે દિનેશભાઈ તથા અનિલભાઈના પિતાનું તા.૧૮ને શનીવારના રોજ અવસાન થયેલ છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના દરેક કાર્યોમાં સેવા આપનાર પરસોતમભાઈના અવસાનથી…
સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાયા બાદ થોડા દિવસ સ્થિર બન્યા હતા પરંતુ હવે એકાએક ફરી વખત ઉથલો માર્યો હોય એમ અભુતપૂર્વ તેજી નોંધાઇ હતી. ચાંદીનો ભાવ 92,000ની સપાટી કૂદાવી…