Yearly Archives: 2024

Breaking News
0

મનપા તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં કાળવાના વોકળાની સફાઈ ન થતા જૂનાગઢના દુર્વેશનગરના રહેવાસીઓમાં ભયની લાગણી

ગત વર્ષ જેવી ફરીવાર જાે હોનારત થશે તો સંબંધિત તમામ સામે કોર્ટ રાહે કાર્યવાહી કરવા પણ ચિમકી જૂનાગઢ શહેરમાં આવેલા દુર્વેશનગરના રહેવાસીઓમાં હાલ ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. કારણ…

Breaking News
0

વંથલીના રવની ડબલ મર્ડરના આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ ઉપર : તપાસનો ધમધમાટ

જૂનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના રવની ગામની સીમમાં ગત શનિવારની રાતે પિતા-પુત્રની કરપીણ હત્યા કરવાના ગુનામાં પકડાયેલા સાત આરોપીઓ હાલ ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસે આરોપીઓને સાથે રાખીને…

Breaking News
0

જૂનાગઢના સાબલપુર જીઆઈડીસી-રમાં આવેલ ક્રિએટીંગ કાસ્ટિંગ લિમિટેડમાં આગ લાગી

ફાયર વિભાગના સ્ટાફ દ્વારા ૩૦,૦૦૦ લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી જૂનાગઢના સાબલપુર જીઆઇડીસી-૨ ક્રિએટીંગ કાસ્ટિંગ લિમિટેડમાં ગઈકાલે બપોરે ૧ઃ૩૮ કલાકે આગ લાગી હતી અને જેને…

Breaking News
0

જૂનાગયઢમાં અક્ષર જવેલર્સના મેનેજર સામે રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી અંગે પોલીસ ફરિયાદ

ખોટી એન્ટ્રીઓ કરી અને લાખોની ગોલમાલ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જૂનાગઢ શહેરમાં આવેલી અક્ષર જવેલર્સ નામની પેઢીમાં મેનેજરે રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી કરી હોવાનો બનાવ બહાર આવતા ચકચાર…

Breaking News
0

જૈન મુનિને સહસ્ત્રાવધાન પદવી માત્ર જૈન સમુદાયે આપી, સરકાર કે લોક માન્ય નથી… જાથા

સહસ્ત્રાવધાન જૈન મુનિના ચક્ષુશક્તિના દાવાને પડકારતું વિજ્ઞાન જાથા – ઘડિયાળના સમયમાં ફેરફાર રીમોટ કંટ્રોલથી થાય, ચક્ષુ કે મનોશક્તિથી ન થાય. – જૈન મુનિની સિધ્ધિ અથાગ પરિશ્રમ સાથે ઉચ્ચતમ બુધ્ધિ આંક.…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢ ટ્રાફિક પોલીસ જવાનોને ડયુટી પોઇન્ટ ઉપર છાશ તથા શરબતનું વિતરણ કરાયું

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળજાળ અને બળબળતી ગરમીમાં બપોરના ટ્રાફિક પોલીસ જવાનો જે પોતાની ડ્યુટી ઉપર જૂનાગઢના વિવિધ વિસ્તારો જેવા કે માર્કેટિંગ યાર્ડ, સક્કરબાગ, મજેવડી…

Breaking News
0

જૂનાગઢમાં વાઘેશ્વરધામ ખાતે શ્રી વૈષ્ણવદેવી મંદિર, રાધાકૃષ્ણ મંદિર અને ૩૩ રૂમના અતિથી ગૃહનું આવતીકાલે ભૂમિપૂજન

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરધામ ખાતે શ્રી વૈષ્ણવદેવી મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર અને ૩૩ રૂમના અતિથી ગૃહનું ભૂમિપૂજન આવતીકાલે કરવામાં આવશે. ૯ બાલીકાના હસ્તે તેમજ સંતો-મહંતો અને શ્રેષ્ઠીઓની…

Breaking News
0

બુધવારે જૂનાગઢમાં શાંતાબેન દવેની પુણ્યતિથી નિમિતે શિવપુજા રૂદ્રાભિષેક મહાપ્રસાદનું પુ. નિલકંઠાનંદજી બાપુના સાનિધ્યમાં આયોજન

જૂનાગઢ ભવનાથ દામોદર કુંડની બાજુમાં આવેલ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તા.રરને બુધવારના રોજ સ્વ. શાંતાબેન કરશનભાઈ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે મંદિરના મહંત પુ. નિલકંઠનંદજી ગુરૂશ્રી માધાવાનંદજીના સાનિધ્યમાં વિવિધ…

Breaking News
0

વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લેવા માંગે છે શેખર સુમન

નેટફ્લિક્સની વેબ સીરિઝ ‘હીરામંડી’ માટે અભિનેતા શેખર સુમનના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ શોમાં નવાબ ઝુલ્ફીકારની ભૂમિકા ભજવી રહેલા શેખરે પોતાના નાના રોલમાં જાેરદાર અસર છોડી છે. શેખર, જે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના ખેડુતોએ I-KHEDUT પોર્ટલમાં કરેલ અરજીના સાધનીક કાગળો તા.૨૦ મે સુધીમાં જમા કરાવવાના રહેશે

બાગાયતદાર ખેડુતો માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે I-KHEDUT…. http//ikhedut. gujarat.gov.in ઉપર તા.૧૨/૩/૨૦૨૪થી ૧૧/૫/૨૦૨૪ સુધી અરજી મંગાવવામાં આવી હતી. જે બાગાયતદાર ખેડુતે વિવિધ ઘટકોમાં સહાય લેવા અરજી…

1 100 101 102 103 104 155