Yearly Archives: 2024

Breaking News
0

જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ : પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકનાં મકાનમાં હાથફેરો કરી રૂા.૨.૨૧ લાખની મતાની ચોરી

જૂનાગઢમાં તસ્કરોએ હાથફેરો કરી અને પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકનાં મકાનની ગ્રીલનો નકુચો તોડી તસ્કરો રૂા.૨.૨૧ લાખની ચોરી કરી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત…

Breaking News
0

મેંદરડા તાલુકાના રાજેસર ગામનાં સોની બંધુને લૂંટાયેલો રૂા.૭૯.૫૮ લાખનો મુદ્દામાલ પરત કરાયો

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧પ અરજદારોના મોબાઈલ ફોન પણ મેંદરડા પોલીસે શોધી આપ્યા જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોનીબંધુને બંધક બનાવી અને રૂા.૮૧.૭૦ લાખની લૂંટનો બનાવ બનવા પામેલ…

Breaking News
0

જૂનાગઢમાં સોશ્યલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો પોસ્ટ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ચુંટણીને લઇને સોશ્યલ મીડીયામાં ભયજનક પોસ્ટર મુકનાર સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સાયબર…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગલગોટા ફુલો અને વરીયાળીનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૩૦-૦૩-૨૦૨૪ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને…

Breaking News
0

વિસાવદર મામલતદાર કચેરીના બન્ને માળમાં પીવાના પાણી માટે વોટર કુલર તથા આર.ઓ. સિસ્ટમ ચાલુ કરાવો : ટીમ ગબ્બર

ટીમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટનયનભાઈ જાેશી દ્વારા મુખ્યમંત્રી, કલેકટર, પ્રાંત અધિકારી વિગેરેને લેખિતમાં રજૂઆત કરી જણાવેલ છે કે, હાલ ગુજરાતમાં ઉનાળાની સિઝન ચાલુ થનાર હોય વિસાવદર…

Breaking News
0

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિને કાયમી દાતાઓ તરફથી બે વહીલચેર અપાઈ

વિસાવદરના પૂર્વ શહેર ભાજપના પ્રમુખ તથા નગરપાલિકા વિસાવદરના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન માર્કેટિંગ યાર્ડના ડિરેકટર તથા પાટીદાર આગેવાન ઘનશ્યામભાઈપોપટભાઈ ડોબરીયાના સ્વ.પિતા પોપટભાઈ રામજીભાઈ ડોબરીયાના આત્મકલ્યાણ અર્થે ગણપતિ ઉત્સવ સમિતિના સેવા…

Breaking News
0

ખંભાળિયાના પાદરમાં આગનું છમકલું : ફાયર ફાઈટરો દોડ્યા

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તાર તરફ જતા માર્ગે એક ખેતરમાં ગઈકાલે શુક્રવારે બપોરે એકાએક આગ લાગતા ફાઈટર ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અંગેની જાણવા…

Breaking News
0

ખંભાળિયામાં પરંપરાગત ભરવાડી સાલ વડે સાંસદનું સન્માન કરાયું

ખંભાળિયામાં તાજેતરમાં યોજાઈ ગયેલા એક જાહેર કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમના હાથ ધરાયેલા અથાગ પ્રયાસોથી પ્રાપ્ત થયેલા વિકાસ કાર્યોને અનુલક્ષીને ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજના ઉપક્રમે સાંસદ પૂનમબેન માડમનું ભરવાડી…

Breaking News
0

પાંચ વર્ષે આવ્યું લોકસભાની ચૂંટણી પર્વ : સરકારી તંત્ર, રાજકીય પક્ષો, કાર્યકરો ચૂંટણીની તૈયારીમાં : મોંઘવારીની અસર વચ્ચે જનતા મુંઝવણમાં

આગામી લોકસભાની તેમજ વિવિધ રાજયોની વિધાનસભાની સાથોસાથ પેટાચૂંટણીઓ માટેની તારીખો જાહેર થતાંની સાથે જ સરકારી તંત્ર, રાજકીય પક્ષો અને તેના કાર્યકર્તાઓ ચૂંટણીલક્ષી તૈયારીમાં પડી ગયા છે આ સાથે જ ભાજપ…

Breaking News
0

જૂનાગઢ ભાજપ શાસિત મનપાના શાસકોની કામગીરીથી ત્રાસી ગયેલ : જૂનાગઢનાં મતદારોનો સામનો રાજેશ ચુડાસમા માટે મુશ્કેલ બનશે ?

જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટીકીટ ફાળવી દેતા જૂનાગઢની બેઠકનું સમીકરણ બદલાયું હોવાનો સુર નિષ્ણાંતો વ્યકત કરી રહયા છે અને મતદારોનો મિજાજ…

1 101 102 103 104 105 135