રાજસ્થાનમાં અસહ્ય ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. પશ્ચિમ રાજસ્થાનના ફલોદીમાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સીયસ પર પહોંચી ગયું છે. જ્યારે જેસલમેરમાં ૪૮.૩ ડિગ્રી અને બાડમેરમાં ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.…
અમદાવાદ સહિત રાજયનાં વિવિધ જીલ્લાઓનાં તાપમાનમાં ઘટાડો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારથી ગરમીમાં રાહતનો અનુભવ થશે. જેને પગલે અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાતથી જ તાપમાનનો ઘટાડો અનુભવાયો હતો. છેલ્લા…
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબકકામાં આઠ રાજયોની ૫૮ બેઠકો પર સવારથી ઉત્સાહપુર્ણ મતદાન રહ્યું છે. પ્રથમ ચાર કલાકમાં જ સરેરાશ ૨૫ ટકા મતદાન હોવાના સંકેત છે. ત્રણ કેન્દ્રીય પ્રધાનો, ત્રણ પુર્વ…
અતિશય કાળઝાળ ગરમીના દોરમાં વાદળો છવાતા સવારે લોકોને રાહત મળી જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે સવારના સમયે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વાદળો છવાયા હતા. આ વાદળોને કારણે ઠંડી…
જૂનાગઢમાં ચાલું બોલેરોમાંથી કેરીના ર બોકસ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે ૩ શખ્સને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વર્ષે વાતાવરણના કારણે કેસર કેરીનો ફાલ ઓછો થયો છે.…
બક્ષીપંચ સમાજના હિતમાં આપેલા કોલકતા હાઇકોર્ટના ચુકાદોનો પશ્ચિમ બંગાળના તુણમુલ કોંગ્રેસ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ…
કેશોદના આંબાવાડી વિસ્તાર બગીચાની પાછળ રણછોડનગર ટાઉન વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમર ધરાવતી સગીરવયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી અને માણાવદરનો અજયસિંહ વિક્રમસિંહ જાડેજા અપહરણ…
જૂનાગઢના જલારામ પરિવાર ટ્રસ્ટની ધાર્મિક સામાજિક એવી અનેકવિધ પ્રવૃતિઓની સુવાસ ચોતરફ પ્રસરી રહી છે. વગર માગ્યે દાતાશ્રીઓ તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવા દાનની ઓફરો મળતી જ રહે છે. આ ટ્રસ્ટને…
જૂનાગઢના નિવૃત પીએસઆઈ અને રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮)નું તા.૧૮ના રોજ અવસાન થતા તા.ર૭ને સોમવારના રાત્રે ૯થી ૧૧ તેમને શ્રધ્ધાંજલી આપવા તેમના નિવાસ સ્થાન સરિતા સોસાયટી શિવનગર પાસે જાેષીપરા…