Monthly Archives: March, 2025

Breaking News
0

સોમનાથ ખાતે તા.૧૮ માર્ચથી ૨૧ માર્ચ દરમ્યાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે

બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ : ૨૦૩૬માં યોજાનાર ઓલિમ્પિક સ્પર્ધાની પૂર્વ તૈયારી રૂપે સોમનાથ ખાતેથી સ્પોર્ટ્સ ઈવેન્ટની શરૂઆત ગીર…

Breaking News
0

વાંચન વલોણું સંસ્થાની બુક ટોકમાં લોકો ઉમટી પડ્યા : બરડો અને ચોટીલો પર્વત પણ એક સમયે ગિરનાર પર્વતમાળાનો ભાગ હતા : ઈતિહાસવિદ્ ડો.વિશાલ જાેષીનું વક્તવ્ય

ગિરનાર દિવ્ય ચેતનાનું એવું કેન્દ્ર છે કે જેના તરફ સદીઓથી દેશ-વિદેશના લોકો સતત આકર્ષાતા રહ્યા છે એક સમયે બરડો અને ચોટીલાનો પર્વત ગિરનારની ટેકરીઓ હતી. સદીઓ પહેલા રૈવતાંચલ તરીકે પુરાણ…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ જરદોશીના વર્કવાળા વાઘા, સેવંતિના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ ૧૩-૦૩-૨૦૨૫ને ગુરૂવારના રોજ સાળંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત દાદાને…

Breaking News
0

ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો તથા બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ

જૂનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ગિરનારી ગ્રુપ દ્વારા ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઝાદ ચોક, રેડક્રોસ…

Breaking News
0

ઉનાળાના ધોમ ધખતા તાપમાં દ્વારકા જનારા પદયાત્રીઓમાં ઠંડક પ્રસરાવતા હ્યુમાનિટી ફર્સ્ટ એન.જી.ઓના સભ્યો

જૂનાગઢમાં યુવાનો દ્વારા ચલાવવામાં આવતું “હ્યુમાનિટી ફર્સ્ટ એન.જી.ઓ”ના સભ્યો દ્વારા ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે દ્વારકા જનારા દ્વારકાધીશના પદયાત્રીઓ માટે સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હ્યુમાનિટી ફર્સ્ટ એનજીઓ દ્વારા પાણી,…

Breaking News
0

બેટ દ્વારકાધીશ મંદિરે ૪૬૪ વર્ષથી ઊજવાય છે દોલોત્સવ : રાજાધિરાજ દ્વારકાધીશજીને ધરાશે ફગવા ભોગ

હિન્દુ ધર્મમાં ફાગણ માસના પવિત્ર તહેવાર ગણાતાં હોળી તથા ફુલડોલ ઉત્સવની બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ પારંપરિક ધાર્મિક રીત-રસમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. હોળી મહોત્સવ બાદ તા.૧૪…

Breaking News
0

ખંભાળિયા રસ્તે રઝળતા આખલાને ઠોકરે બાઈક ચાલક યુવાનનું કરૂણ મોત : ભારે અરેરાટી

ખંભાળિયામાં રહેતા એક યુવાનને ગત રાત્રિના સમયે સ્કૂટર પર જતી વખતે રસ્તે રઝળતા આખલાએ ઠોકરે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ કરૂણ બનાવની વિગત એવી…

Breaking News
0

કલેક્ટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને અલગ અલગ અગત્યના સ્પેશિયલ પ્રોજેક્ટ બેઠક યોજાઈ

કલેકટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ પ્રોજેકટ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ અલગ અગત્યના પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી ઘંટેશ્વર પરાપીપળીયા એઈમ્સ જવાના રસ્તે લોકોને અગવડતા ન પડે…

Breaking News
0

રવિવારે જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે શ્રી હરીકૃષ્ણ મહારાજનો પાટોત્સવ ઉજવાશે

મંગળા આરતી, શણગાર, અન્નકુટ દર્શન, સત્સંગ સભા સહિતના કાર્યક્રમો જૂનાગઢના જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી તા.૧૬ માર્ચને રવિવારના રોજ શ્રી હરીકૃષ્ણ મહારાજનો ૧૬પમો વાર્ષિક પાટોત્સવ ઉજવાનાર…

Breaking News
0

વેરાવળ પાલીકાએ વેરા વસુલાત ઝુંબેશ હેઠળ બાકીદારોની ૪૮ મિલકતો જપ્ત કરી

પાલીકાએ હજારો બાકીદારોને ડીમાન્ડ નોટીસ પાઠવી ભરપાઈ કરવા તાકીદ કરી વેરાવળ સોમનાથના પ્રજાજનો પાસેથી બાકી કરવેરાની કરોડોની રકમની વસુલાત કરવા પાલીકા તંત્રએ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરીને બાકીદારોને વોરંટ નોટીસો…

1 8 9 10 11 12 14