Monthly Archives: March, 2025

Breaking News
0

કોડીનારમાં હોળી ધુળેટી અને જુમાની નમાઝ નિમિતે શાંતિ સમિતિની મિટિંગ મળી

ગીર સોમનાથ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનમાં આવનારા હોળી ધુળેટી અને જુમાની નમાઝના પર્વ નિમિતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારના પી.એસ.આઇ. એચ.એલ. જેબલિયાનાં અધ્યક્ષ સ્થાને…

Breaking News
0

યાત્રાધામ દ્વારકા જગતમંદિરે ૧૪મીએ ફુલડોલ ઉત્સવ ઠાકોરજી સંગ રંગ ભાવિકો રંગ રમશે

કાળિયા ઠાકોરને ચાંદીની પીચકારીમાં કેસુડાનો તથા કેસર જળથી રંગ રમાડાશે અબિલ ગુલાલની છોળોથી મંદિર પરીસર રંગે રંગાશે : દ્વારકાધીશજીને તમામ પ્રકારની વ્યંજનો સાથે વિશેષ ધાણી-દારીયા, ખજુર, સુકોમેવો, મગ,-ચોખા, તથા મગજના…

Breaking News
0

જય દ્વારકાધીશ જય કાળીયા ઠાકરના નાદ સાથે પદયાત્રિકો દ્વારકા તરફ પહોચ્ચી રહ્યા છે

ડીજે ના તાલ તો ક્યાંક દેશી તાલ સાથે રસ્તામાં રાસ રમતા નાચતા ભક્તિના રંગે રંગાઈ પદ યાત્રિકો દ્વારકાધીશના શરણે પહોચે છે યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને ત્રણ દિવસ આડા છે. ત્યારે…

Breaking News
0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે સેવાયજ્ઞ યોજાયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ સહિતની સુવિધાઓ હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી…

Breaking News
0

તા.૧૧-૩-૨૫ના રોજ જૂનાગઢ જીલ્લા કક્ષાનો આયુર્વેદ આયુષ મેળો, નિદાન અને સારવાર શિબિર મેંદરડા ખાતે યોજાઈ

શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર દ્વારા આયુર્વેદનો પ્રચાર અને આયુર્વેદ સુધી લોકોને વ્યક્તિગત રસ લઈને લઈ જવા તેમજ આયુર્વેદનું મહત્વ સમજાવવું તથા આયુર્વેદના કેમ્પ ગોઠવી લોક ઉપયોગી થવું, સાથે સાથે અન્ય…

Breaking News
0

રાહત નિયામકની કચેરીના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય યોજયો તાલીમ કાર્યક્રમ

જૂનાગઢના દરિયા કિનારે પ્રતિ વર્ષ વાવાઝોડા જેવી સંભવિત અસરો સામે નાગરિકો સચિત અને સાવજ બને અને આપત્તિ વ્યવસ્થાપનથી તાલીમ બંધ થઈ મુશ્કેલીઓને હળવી કરે તે દિશામાં તંત્ર દ્વારા સુંદર આયોજન…

Breaking News
0

જૂનાગઢમાં ર૦ વર્ષીય યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત : અરેરાટી

આપઘાત પૂર્વે યુવતીએ વિડીયો બનાવી જીંદગી ટુંકાવી જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહેતી એક ર૦ વર્ષીય યુવતીએ આપઘાત પૂર્વે માતા અને ભાઈને સંબોધીને વિડીયો બનાવીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર જાગી…

Breaking News
0

જૂનાગઢ મહાનગરના નવનિયુક્ત પ્રમુખ અને પદાધિકારીઓ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાતે

ગુજરાતમાં હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ગઈ છે અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપા એ દરેક જિલ્લા મહાનગરના સંગઠન પ્રમુખો જાહેર કર્યા છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી ભાજપે સંપૂર્ણ બહુમતીથી જીતી…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં તહેવાર ટાણે રસ્તોબંધ કરવાની પોલીસ તંત્રની મનમાની વેપારીઓ પાસે ન ફાવી

પૂર્વ દરવાજાથી જાેધાભા ચોક તરફ જવાનો રસ્તો બેરીગેટ મુકી ચાલીને જતા લોકો માટે બંધ કરાયો હતો : ૧૦૦ જેટલા વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા ઉપર રામધુન બોલાવી હતી : શોશ્યલ…

Breaking News
0

ઓશમ ખાતે ઢંકગિરી મહાતીર્થની યાત્રામાં શ્રાવકોને પધારવા નિમંત્રણ : ૩૮ વર્ષથી ચાલી આવતી ફાગણ શુદ તેરસની યાત્રા તા.૧૨ માર્ચને બુધવારના રોજ યોજાશે

ઢંકગિરી તીર્થોદ્વારિકા ‘સાધ્વી રત્ન‘ ગુરૂવર્યાશ્રીજી પૂ. ચારૂવ્રતાશ્રીજી મ.સા. પ્રેરીત ૩૮ વર્ષથી ચાલી આવતી યાત્રા ફાગણ શુદ ૧૩, તા.૧૨-૩-૨૫ ને બુધવાર સવારે પાટણવાવ ગામમા જૈન મંદિરેથી શરૂ કરી પીરની જગ્યાએ થઈ…

1 9 10 11 12 13 14