Yearly Archives: 2025

Breaking News
0

એકાદશી અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને મખમલના જરી સ્ટોનવાળા વાઘા, રામ લખેલો આંકડાના ફુલનો હાર પહેરાવ્યો, હજારો ભક્તોએ કર્યા દર્શન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૦૮-૦૨-૨૦૨૫ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના…

Breaking News
0

ખંભાળિયા : નયારા એનર્જી દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું

સીએસઆર અંતર્ગત વિવિધ સેવાકાર્યો લોકોને અર્પિત ખંભાળિયા વાડીનાર સ્થિત નયારા એનર્જી દ્વારા ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં કેટલાક સેવાકીય પ્રકલ્પોનું…

Breaking News
0

દ્વારકાના ગોમતી ઘાટ ઉપર બે માસથી સાઈબેરીયન સીગલ પક્ષીનો જમાવડો

મુખ્યત્વે યુરોપ, સાયબેરીયા, કઝાકીસ્તાન અને ચાઈનામાં જાેવા મળતાં વિદેશી સીગલ બર્ડ દર વર્ષે ગુજરાતના દરિયા કિનારે જાેવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં પણ સીગલ બર્ડ શિયાળાછે આશરે બે માસ જેટલા સમય…

Breaking News
0

દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત : આઠ મુસાફરો ઘવાયા

દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર ગઈકાલે શુક્રવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો…

Breaking News
0

ખંભાળિયા પાલિકાની નવી બનેલી શાક માર્કેટના ગાલાની થશે હરાજી

તા.૨૫ ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજી કરાશે ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક બનાવવામાં આવેલી નવી શાકમાર્કેટના ગાલાની હરાજી માટે તારીખ ૨૫ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ખંભાળિયા…

Breaking News
0

ખંભાળિયામાં માનસિક રીતે અસ્વસ્થ પરપ્રાંતિય તરૂણીએ આપઘાત કર્યો

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની ૧૫ વર્ષની તરૂણી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોય, આ…

Breaking News
0

જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની મહેનત રંગ લાવી : ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં બાંટવા નગરપાલિકા સૌપ્રથમ બિનહરીફ : ૨૪ સીટોમાંથી ૧૫ ઉમેદવારો બિનહરીફ

જિલ્લા ભાજપના અધ્યક્ષ કીરીટ પટેલ અને બાંટવા ભાજપ આગેવાનોની મહેનત રંગ લાવી છે. બાંટવા નગરપાલિકાના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ભાજપ વોર્ડ નં.૧, ૨, ૩, ૪ આખી પેનલ બિનહરીફ વિજયી થઈ છે.…

Breaking News
0

૧૯૯પ થી ર૦રપ સુધી શાસન એકહથું ભાજપ પાસે હતું : બાંટવા પાલિકામાં ર૪ સીટોમાંથી ૧૩ સીટો બિનહરીફ

વોર્ડ નં.૧, ર, ૬માં ચૂંટણી થશે : વોર્ડ નં.રમાં ૧ બિનહરીફ : વોર્ડ નં.૩, ૪, પમાં બિનહરીફ થયા બાંટવા પાલિકામાં ૬ વોર્ડ અને ર૪ સભ્યોના ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા.…

Breaking News
0

બોલેરો વાહનના પૈસા બાબતે માંગરોળ પોલીસ એએસઆઈ મેવાડાએ મુસ્લિમ યુવકને માર મારતા સારવાર હેઠળ

મેં યુવક સાથે મારામારી કરી નથી : એએસઆઈ મેવાડા જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનના એએસઆઈ અવિનાશ મેવાડાએ લઘુમતી મુસ્લિમ યુવકને માર મારતા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુવાને…

Breaking News
0

બેટ દ્વારકામાં હાઇકોર્ટનો સ્ટે ઉઠી જતા પુનઃ દબાણ હટાવ કામગીરી હાથ ધરતું સરકારી તંત્ર

સાડા છ હજાર ચોરસ ફૂટ જગ્યા પરનું દબાણ ધ્વસ્ત કરાયું દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ગત તારીખ ૧૧ મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં આઠ દિવસની કામગીરીમાં ૫૨૫ જેટલા દબાણો દૂર…

1 42 43 44 45 46 60