Yearly Archives: 2025

Breaking News
0

સોમનાથ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયો દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભા

સોમનાથ-પ્રભાસ-પાટણ ખાતે સ્વામિજી અને સંતોના પ્રેરક સત્સંગ સભા સાથે દિવ્ય શાકોત્સવ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયો હતો. સત્સંગ સભાને સંબોધતા પ્રેમસ્વરૂપદાસ સ્વામિ શાસ્ત્રીજીએ જણાવ્યું કે, શાકોત્સવની પરંપરા એ કેવળ ખાવા માટે…

Breaking News
0

સરકારી વિનયન કોલેજ, ભેંસાણ ખાતે ગુજરાત સરકારના ઇનોવેશન પ્રકલ્પ હેઠળ તાલીમ વર્ગ યોજાયો

સરકારી વિનયન કોલેજ, ભેંસાણ ખાતે ગુજરાત સરકારના ઇનોવેશન પ્રકલ્પ હેઠળ તાલીમ વર્ગ યોજાયો. જેમાં રોબોકાર્ટ કંપનીમાંથી પલ્લવી સિંઘ ટ્રેઈનર તરીકે હાજર રહ્યા હતા. તા.૨૦-૧-૨૦૨૫ થી ૨૧-૧-૨૦૨૫ એમ બે દિવસ સુધી…

Breaking News
0

રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરીના દિવસે આરેણા ગ્રામ પંચાયતના સદસ્ય કાર્તિકભાઈ કાનાભાઈ ભાદરકા દ્વારા દેહદાનનું સંકલન પત્ર અર્પણ કર્યું

રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરીના દિવસે આરેણા ગ્રામ પંચાયતના સદસ્ય કાર્તિકભાઈ કાનાભાઈ ભાદરકા દ્વારા દેહદાનનું સંકલન પત્ર અર્પણ કર્યું છે. માંગરોળ તાલુકા કક્ષાએથી રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી આરેણા પે. સેન્ટર શાળા…

Breaking News
0

ખંભાળિયામાં આવતીકાલે ખેડૂતોને ઉમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલ

ગુરૂવારે ખંભાળિયામાં “ખેડૂત સત્યાગ્રહ” નામે ખેડૂત સંમેલન યોજાશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખંભાળિયામાં વાછરાવાવ ખાતે આવતીકાલે ગુરુવારે “ખેડૂત સત્યાગ્રહ” સંમેલન યોજાશે. દ્વારકા જિલ્લામાં વર્ષ…

Breaking News
0

ખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં આગ ભભૂકી : સોલાર અને જનરેટર ખાખ

ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી. જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં આવેલા…

Breaking News
0

ખંભાળિયા : કાયદાનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે ધાક બેસાડવા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વાહન ચોરી, ચીલ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાને મળ્યા વધુ એક ડીવાયએસપી : એસ.સી. એસ.ટી. સેલ વિભાગનો ચાર્જ સંભાળતા વિસ્મયઈભાઈ માનસેતા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી ની જગ્યામાં તાજેતરમાં મુકાયેલા વિસ્મયભાઈ માનસેતાએ તેમનો તેમના હોદ્દાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો. પોલીસ ટ્રેનિંગ પૂર્ણ કરી…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા કક્ષાના  પ્રજાસત્તાક દિનની ઉજવણી મેંદરડા ખાતે થશે : કલકેટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે ધ્વજ વંદન થશે

નિવાસી અધિક કલકેટર એન.એફ.ચૈાધરીની ઉપસ્થિતિમાં સ્થળ ઉપર રીહર્સલ યોજાયુ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્‍લા કક્ષાની ઉજવણી તા. ૨૬ના રોજ સવારે ૯ કલાકે પોબારી ગ્રાઉન્ડ,નાજાપુર રોડ,મેંદરડા ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ના સેન્ટર ઓફ એકસેલન્સ ઓન સોઈલ એન્ડ વોટર મેનેજમેન્ટ રિસર્ચ, ટેસ્ટીંગ અને ટ્રેઈનીંગ સેન્ટર  દ્રારા  બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સંપન્ન

આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અને રીમોટ સેન્સીંગના ઉપયોગથી જમીન અને જળ સંરક્ષણ તેમજ જળ વ્યવસ્થાપન, કૃષિમાં યાંત્રિકીકરણ, સહિતની બાબો અંગે સંશોધન લેખો  રજૂ કરવામાં આવ્યા જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની સેન્ટર ઓફ એકસલ્નસ  ઓન…

Breaking News
0

કેશોદ નજીકની હોટલમાં એસિડ ગટગટાવી લેતાં દુષ્કર્મના આરોપીનું મોત

આરોપીની પત્નીએ દુષ્કર્મની ફરિયાદી યુવતી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી વેરાવળ તાલુકાના દુષ્કર્મના આરોપીએ કેશોદની હોટલમાં એસિડ ગટગટાવતાં મોત નિપજયું હતું.  મૃતક આરોપીની પત્નીએ દુષ્કર્મની ફરિયાદી યુવતી સામે તેના પતિને  મરવા…

1 43 44 45 46 47 56