Yearly Archives: 2025

Breaking News
0

મત્સ્ય સંવર્ધન ક્ષેત્રને મળશે વેગ : અદ્યતન સુવિધાયુક્ત એક્વેરિયમ કોમ્પલેક્ષને ખુલ્લુ મુકાશે : સેન્ટર ઓફ ઓફ એકસેલન્સ અને સ્ટાફ આવાસનું પણ ઉદઘાટન

ઉકાઇ ખાતે ઊભા કરાયેલા રૂ. ૧૦.૪૭ કરોડના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આજે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તાપી જિલ્લાના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાના કડાયા ગામે વીર શહીદ હેમરાજભાઈ ચુડાસમાનીતકતી અને રસ્તાનું નામકરણ કરાયું

માળીયાહાટીના તાલુકાના કડાયા ગીર ગામના  હેમરાજભાઈ મનજી ચુડાસમા આજથી  પાંચ વર્ષ પહેલા સહિદ થયા હતા. પેરા મિલેટ્રી ના જવાનો દ્વારા આજે કડાયા ગામમાં રૂબરૂ આવી કડાયાના પનોતા પુત્ર વીર સહિદ…

Breaking News
0

ભેસાણ સરકારી કોલેજમા સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની યોજાયો

તારીખ ૨૪-૦૧-૨૦૨૫ શુક્રવારના રોજ સરકારી કોલેજ ભેસાણના(નેક B+) સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા એફ.વાય, એસ.વાય અને ટી.વાય બીએ સેમ ૨-૪-૬  ના મેજોર, માયનોર અને મલ્ટી સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ દ્રારા  રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી . આ દિવસમાં  સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. પંકજ…

Breaking News
0

ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગનું છમકલું

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં શુક્રવારે સવારે આશરે 10:30 વાગ્યે એક ખુલ્લા વાળામાં રહેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા…

Breaking News
0

જૂનાગઢમાં શિશુમંગલ સંસ્થાના વૃધ્ધ ગાર્ડે ફાંસો ખાતા મૃત્યું

જૂનાગઢમાં ગાંધીગ્રામમાં આવેલ શિશુમંગલ સંસ્થાના વૃધ્ધ ગાર્ડએ ગળાફાંસો ખાઇને મોતને મીઠું કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી. પોલીસે નિવેદન લઇ તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ શહેરના રાયકા નગરમાં રહેતા અને…

Breaking News
0

ઉનાના અંજાર ગામ પાસે આવેલી મચ્છુન્દ્રી નદીમાંથી યુવાનની લાશ મળી

ઉનાના અંજાર ગામ પાસે આવેલી મચ્છુન્દ્રી નદીમાં એક યુવાનની લાશ મળી આવી છે. પથ્થર મારી તેની કોઈએ હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મૃતક યુવક અંજાર ગામનો રહેવાસી…

Breaking News
0

ઉનાથી પીએસઆઇની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારનું મિત્રના ઘરે હાર્ટએટેકથી મોત

પીએસઆઈની પરીક્ષા આપવા આવેલા એક યુવાન પરીક્ષા પૂર્ણ થયા બાદ તેના મિત્રના ઘરે આવ્યો હતો અને જયાં તેનું હાર્ટએટેકથી મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે મળતી વિગત…

Breaking News
0

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગોતા વોર્ડમાં રૂા.૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્વિમ…

Breaking News
0

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભની યાત્રાએ જતા જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમંત શ્રી મહાદેવ ભારતી બાપુના રથને પ્રસ્થાન કરાવતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત શ્રી મહાદેવ ભારતી બાપુ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં…

Breaking News
0

આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે

ભારતમાં દર વર્ષે ૨૪મી જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે. ભારતીય સમાજમાં છોકરીઓ જે અસમાનતાનો સામનો કરે છે તે અંગે જનજાગૃતિ ફેલાવવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય…

1 54 55 56 57 58 66