ઉનાના અંજાર ગામ પાસે આવેલી મચ્છુન્દ્રી નદીમાં એક યુવાનની લાશ મળી આવી છે. પથ્થર મારી તેની કોઈએ હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મૃતક યુવક અંજાર ગામનો રહેવાસી…
પીએસઆઈની પરીક્ષા આપવા આવેલા એક યુવાન પરીક્ષા પૂર્ણ થયા બાદ તેના મિત્રના ઘરે આવ્યો હતો અને જયાં તેનું હાર્ટએટેકથી મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે મળતી વિગત…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્વિમ…
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત શ્રી મહાદેવ ભારતી બાપુ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં…
ભારતમાં દર વર્ષે ૨૪મી જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે. ભારતીય સમાજમાં છોકરીઓ જે અસમાનતાનો સામનો કરે છે તે અંગે જનજાગૃતિ ફેલાવવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય…
રાજકોટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક નિયમન સુચારૂ બને અને વાહન અકસ્માતમાં ઘટાડો જાેવા મળે તે માટે રોડ એંજિનયિરિંગ, મહત્તમ ટ્રાફિક…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ગુરૂવારના સાંજે દ્વારકા જગત મંદિર ખાતે પહોચી આવ્યા હતા. જે ઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના શયન દર્શન કરી પાદુકા પુજન કર્યુ હતું. અંબાણી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પ્રેક્ટિસ કરતા યુવા એડવોકેટ તેમજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના મેમ્બર જગદીશભાઈ એમ. સાગઠીયાની વેસ્ટર્ન રેલવેના પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જગદીશભાઈ સાગઠીયાની આ વરણીને…