Yearly Archives: 2025

Breaking News
0

કારમાં દારૂના જથ્થા સાથે ટિંબડી ગામનો લવરમૂંછીયો શખ્સ ઝડપાયો: રૂ. 4.70 લાખનો મુદ્દામાલ કબજે

ત્રણ બુટલેગર અને સપ્લાયરની શોધખોળ ભાણવડ તાલુકાના ટિંબડી ગામે ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ…

Breaking News
0

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ૧૬ જાન્યુઆરીના રોજ વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર : નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી…

Breaking News
0

જલારામ ભકિતધામ ‘રાંદલ માતાજી’ના જય જયકારથી ગુંજી ઉઠયું : રાંદલમાના સમુ લોટાના દિવ્ય અને અદભૂત અવસર અનેરા ભક્તિભાવથી સંપન્નથયા

ગત રવિવારનો દિવસ ‘રાંદલ માતાજી’ના ભક્તો માટે અનેરો અવસર સાથે આવ્યો હતો. જૂનાગઢમાં વેરાવળ-રાજકોટ બાયપાસ ઉપર ઝાંઝરડા ચોકડી પાસે આવેલ શ્રી જલારામ ભક્તિધામ- શ્રી જલારામ મંદિર ખાતે ભગવતી શ્રી રાંદલ…

Breaking News
0

અંજીર : શિયાળામાં એક અંજીર શરીર માટે ખૂબ જ ગુણકારી

ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ અને ઉપયોગી ફળ છે. તાજા અંજીરમાં વિટામીન છ…

Breaking News
0

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલીશનના અવિરત : વધુ ૫૦ દબાણો દૂર કરાયા

હાલાર પંથકમાં દબાણ ઝુંબેશ અંગે રેન્જ આઈ.જી. દ્વારા વિગતો અપાઈ : બુધવારે બેટના પાર વિસ્તારમાં દબાણો તોડી પડાયા ઓખા મંડળના બેટ દ્વારકામાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં…

Breaking News
0

ઉતરાયણપર્વે ખંભાળિયા, ભાણવડમાં ઘવાયેલા અનેક અબોલ પશુ- પક્ષીઓની સારવાર કરતા સેવાભાવી કાર્યકરો

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મંગળવારે મકરસંક્રાંતિ પર્વ દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલા નવ પક્ષીઓને સારવાર અપાઈ હતી. સાથે વધુ સારવાર અર્થે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઈસોલેટ કરવામાં આવ્યા છે. ખંભાળિયાની…

Breaking News
0

જાયન્ટસ ગ્રુપ માંગરોળના નવા વર્ષના હોદ્દેદારોની વરણી

જાયન્ટસ ગ્રુપ માંગરોળની એક મીટીંગ પ્રમુખ કિશનભાઇ પરમારની અધ્યક્ષતામાં મળેલ હતી. જેમાં નવા વરસ ૨૦૨૫ નાં હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ છગનભાઇ પરમાર, ઉપપ્રમુખ અરવિંદભાઈ ખેર, ડો.કમલેશભાઈ કુબાવત, સેક્રેટરી પંકજભાઈ…

Breaking News
0

માંગરોળમાં શ્રી ગોપાલકૃષ્ણ દ્વારા ગૌદાન એકત્ર કરવા સ્ટોલ રખાયો હતો

મકરસંક્રાંતિના પાવન પર્વ ઉપર દર વર્ષની જેમ લીમડા ચોક ખાતે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌદાન એકત્ર કરવા માટે સ્ટોલ રાખવામાં આવેલ હતો. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ…

Breaking News
0

ખંભાળિયામાં સિંહણ નર્સરી ખાતે વન કવચનું લોકાર્પણ કરાયું

ખંભાળિયા તાલુકાના નાના માંઢા ખાતે સિંહણ નર્સરીમાં વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા લોકાર્પણ કરાયેલી આ નર્સરી બે હેકટર વિસ્તારમાં…

Breaking News
0

ભાણવડમાં પતંગની દોરી બની લોહિયાળ : વૃધ્ધને ગંભીર ઈજા

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અપાઈ તાકીદની સારવાર ભાણવડ પંથકમાં રહેતા એક વૃદ્ધને મંગળવારે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ…

1 52 53 54 55 56 60