Yearly Archives: 2025

Breaking News
0

ઊના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. સાંખટને પી.એસ.આઇ. તરીકે પ્રમોશન મળતા પીન સેરેમની કરી વિદાય આપી

ઊના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. દિલીપભાઈ અશોકભાઈ સાંખટને પી.એસ.આઇ. તરીકે બઢતી મળતા તેમને પ્રોત્સાહિત કરવા ઊના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના અધ્યક્ષ સ્થાને પીન સેરેમની અને વિદાય સમારંભ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે તા.૧૩ જાન્યુઆરીના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧૩-૧-૨૦૨૫ના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના…

Breaking News
0

જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

વાહનોમાં સ્વહસ્તે રેડિયમ સ્ટ્રીપ લગાડી કલેક્ટરએ માર્ગ સલામતિ અંગે જાગૃતિ સંદેશ આપ્યો : નાગરિકોમાં જાગૃતિ આવશે તો અકસ્માતોનું પ્રમાણ આપોઆપ ઘટી જશે : કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર…

Breaking News
0

દ્વારકામાં નાતાલના મિની વેકેશનનાં બાર દિવસમાં દસ લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા

દ્વારકાધીશ જગતમંદિરમાં નાતાલના વેકેશન દરમ્યાનના તા.ર૧ ડિસેમ્બર ર૦ર૪ થી તા.૧ લી જાન્યુઆરી ર૦રપ સુધીના બાર દિવસમાં દ્વારકાધીશ જગતમંદિરમાં કુલ ૧૦,૦૩,૨૭૫ દસ લાખથી વધુ દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Breaking News
0

વિસાવદર બાર એસો.ના પ્રમુખ તરીકે નિતેશ દવેની નિમણુંક

વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિતેશભાઈ દવે એડવોકેટ શ્ નોટરીની સર્વાનુમતે નિમણુંક થયેલ છે. તેઓ જૂનાગઢ જિલ્લા નોટરી એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પણ યશસ્વી સેવા આપી રહ્યા છે. તેઓની નિમણુંકને સિનિયર,…

Breaking News
0

રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ સ્પર્ધામાં દ્વારકાના ખેલાડીઓ ભાવનગરના સીદસર ખાતે સ્પર્ધામાં ભાગ લેશે

સીદસર(ભાવનગર) ખાતે તા.૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫ના યોજાનાર માસ્ટર એથલેટિક્સમાં દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગૃપના સાત ખેલાડીઓ જુદા જુદા એઈજ ગૃપમાં રમશે. જેમાં ત્રણ બહેનો અને ચાર ભાઈઓ બહેનોમાં (૧) ભાવનાબેન…

Breaking News
0

ભાણવડમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્ત

ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એક શિયાળ ઘૂસી આવ્યું હતું. હિંસક સ્વભાવના આ શિયાળએ ઢેબર ગામે રહેતા આખરે ત્રણેક વર્ષના એક બાળકને બચકા ભરી, ઘાયલ કર્યો હતો. આ અંગેની…

Breaking News
0

ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખેડૂતોને સિંચાઈ માટે ખારા ડેમમાંથી રૂા.૪૬,૪૦૦ની રકમ ભરી પાણી છોડાવ્યું

બાંટવા ખારા ડેમમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિ પાક માટે સિંચાઈ માટેનું પાણી છોડાવવાની કરેલ રજૂઆત સફળ થઈ ૮૪ કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠકના લોક લાડીલા ધારા સભ્ય કાંધલભાઈ જાડેજા…

Breaking News
0

ભૂંડી ગાળો, મારી નાખવાની ધમકીના ગુન્હામાં ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.

ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જ્યુબેલીના શખ્સ વિરૂધ્ધ ચાર માસ પહેલા નોંધાઈ હતી ફરિયાદ પોરબંદરના જ્યુબેલીના એક શખ્સ વિરૂધ્ધ ઘરમાં પ્રવેશી ભૂંડી ગાળો આપી મારી નાખવાની ધમકી બાબતની ફરિયાદ છેલ્લા ચાર માસ…

Breaking News
0

ખંભાળિયામાં પરિણીત યુવતી ઉપર દુષ્કર્મ : આરોપી એસટી ડ્રાઇવરની અટકાયત

ખંભાળિયામાં હાલ રહેતી અને અન્ય જિલ્લાની વતની એવી એક પરિણીત મહિલાને ખંભાળિયા એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા વ્યાપક રીતે પરેશાન કરી અને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ…

1 41 42 43 44 45 46