જૂનાગઢ તાલુકાના વિજાપુરનાં પાટીયા પાસે ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી અંગે ૧૮ સામે ફરીયાદ
જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પવારની સુચના મુજબ રેન્જ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા તેમજ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવાની સુચનાને પગલે રેન્જ સાયબર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ…