ગુજરાત રાજયમાં કેફી દ્રવ્યો નાબુદ કરવા યોજાયેલ સ્પેશ્યલ ડ્રાઈવમાં પ૮ શખ્સો ઝડપાયા
ગુજરાત રાજયમાં નશીલા પદાર્થો, કેફી ઔષધો અને મનઃ પ્રભાવી દ્રવ્યોની ગેરકાયદેસર પ્રવૃતિ સંપૂર્ણ નેસ્તનાબુદ કરવા તા. પ-૯-ર૦ર૦થી તા. રપ-૯-ર૦ર૦ સુધી ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશકની સુચના મુજબ પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ…