જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિવિધ સંશોધનમાં ગુજરાતમાં મોખરાનાં સ્થાન ઉપર
ગુજરાત રાજયમાં ખેડૂતોને કૃષિ પાકોનું તથા મત્સ્યકારોને મત્સ્ય ઉદ્યોગ અંગે પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે તેમજ આજનાં સમયમાં વિવિધ પ્રકારનાં ખેડ પાકોનું તથા મત્સ્ય ઉત્પાદનનુંસારૂ ઉપ્તાદન મેળવી શકે તે…